________________
६५६
आचारागसत्रे मनेकपर्यायशब्देस्तेपामुपादानात् ।
तथा सर्वेषां दुःखं प्रत्येकं पृथक् पृथगस्ति । कथम्भूतं दुःखमित्याह' असात'-मित्यादि । असातम् असातवेदनीयकर्मफलभूतम् , तथा-अपरिनिर्वाणम्= सर्वथा शरीरमनः पीडाकरम् , तथा-महाभयम्-दुःखादधिकं भयमन्यन्नास्ति, यतः सर्वेऽपि प्राणिनः शारीरान्मानसादपि दुःखादुद्विजन्ते, तस्मान्महाभयस्वरूपमित्यर्थः ॥ मू० २॥
एतच्च ब्रवीमीत्याह ' तसंति पाणा.' इत्यादि ।
तसंति पाणा पदिसो दिसामु य । तत्थ पुढो पास आतुरा, परिताति, संति पाणा पुढो सिया ॥ मू० ३ ॥ अनेक पर्यायवाची शब्दों का प्रयोग किया गया है ।
इसी प्रकार सब जीवों का दुःख भी पृथक्-पृथक् है । दुःख किस प्रकार का है । सो कहते है-वह असातावेदनीय कर्म का फल है, शरीर और मन को पूरी तरह पीडा उत्पन्न करता है और महाभयंकर है-दुःख से बढकर और कोई भय नहीं है, क्यों कि सभी प्राणी शारीरिक और मानसिक दुःख से घबराते हैं, अतः वह महाभयकारी है ॥ सू० २॥ __ और मैं यह कहता हूँ:--'तसंति पाणा.' इत्यादि ।
मूलार्थ-प्राणी विदिशाओ मे और दिशाओ मे उद्वेग पाते हैं। अलगअलग प्रयोजनो के लोलुप लोग उन्हें संताप पहुंचाते है । वे त्रस प्राणी पृथ्वी आदि विभिन्न आश्रयो पर आश्रित है ।। सू० ३ ॥ વિધેયરૂપથી સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રમાણે સર્વજીના દુખ પણ જુદા-જુદા છે. દુઃખ કયા પ્રકારના છે? તે કહે છે–તે આ અસાતા વેદનીય કર્મનું ફળ છે; શરીર અને મનને પૂરી રીતે પીડા ઉત્પશ કરે છે. અને મહ ભયંકર છે. દુઃખથી વધારે કેઈપણ ભય નથી કારણકે સર્વ પ્રાણું–શારીરિક અને માનસિક દુઃખથી ગભરાય છે. તેથી તે મહાભકારી છે. સંસૂ રા
मने हुये ५४] ४९ छु:-'तसंति पाणा.' त्याहि.
સૂલાથ–પ્રાણી વિદિશાઓમાં અને દિશાઓમાં ઉદ્વેગ પામે છે. અલગ-અલગ પ્રજનેથી લોલુપ લેક તેને સંતાપ પહોંચાડે છે. તે ત્રસ પ્રાણી પૃથ્વી આદિ વિભિન્ન આશ્રયે પર આશ્રિત છે. સૂ૦ ૩