________________
आचारचिन्तामणि-टीका अध्य०१ उ.४ भू.६ अग्निकायसमारम्भकर्तनिरूपणम् ५६५
शाक्यादयः पचन-पाचन-प्रतापन-प्रकाशाद्यर्थमग्निकर्मसमारम्भं कुर्वन्ति, कारयन्ति, कुचतोऽनुमोदयन्ति च, तेन षटकायजीवविराधका भवन्ति ।
दण्डिनोऽपि-'वयं पञ्चमहाव्रतधारिणो जिनवचनाराधका अनगाराः स्मः' इत्यादि प्रवदमानाः साध्वाभासाः सावद्यमुपदिशन्तः शास्त्रनिषिद्धमप्यग्निकर्मसमारम्भ कारयन्ति ।
दृश्यन्ते हि-शास्त्रव्याख्यानादौ देवकुलादौ प्रतिमापतिश्रयादिप्रतिष्ठादौ च धूपदीपहवनादिभिरग्निकर्मसमारम्भ कारयन्तो दण्डिनः एवं कथयन्ति च-स्नानादिना पुष्पधूपैश्च पायसापूपलड्डूकादिभिर्विविध. वेद्यैश्च प्रतिमापूजा
शाक्य आदि पचन, पाचन, तापन तथा प्रकाश आदि के लिए अग्निकर्म का समारंभ करते है, कराते हैं और करते हुए का अनुमोदन करते है, अतः वे पदकाय के विराधक हैं।
दण्डी कहते है-' हम पंचमहाव्रतधारी हैं, जिनवचन के आराधक अनगार हैं। ये साध्वाभास सावद्य का उपदेश देते हैं और शास्त्रनिषिद्ध अग्निकर्म का समारंभ करवाते हैं।
शास्त्र के व्याख्यान आदि में, देवकुल आदि में, प्रतिमा प्रतिश्रय और प्रतिष्ठा आदि में धूप दीप और हवन आदि द्वारा अग्निकर्म का आरंभ करवाते हुए दंडी देखे जाते हैं । वे ऐसा कहते हैं-- स्नान कराकर पुष्पों से, धूप से, खीर से, पूआ से, तथा लड्डू आदि से, तथा विविध प्रकार के नैवेद्य से प्रतिमा की पूजा करनी
- શાય આદિ પચન, પાચન, તાપન તથા પ્રકાશ આદિ માટે અગ્નિકર્મને સમારંભ કરે છે, કરાવે છે અને કરનારને અનુદાન આપે છે. તેથી તે પટકાયના વિરાધક છે.
દડી કહે છે કે અમે પંચમહાવ્રતધારી છીએ, જિનવચનના આરાધક અણગાર છીએ.” એ સાધવાભાસ સાવદ્ય ઉપદેશ આપે છે. અને શાસ્ત્રનિષિદ્ધ અગ્નિકર્મને સમારંભ કરાવે છે.
શાસ્ત્રના વ્યાખ્યાન આદિમા, દેવકુલ આદિમા, પ્રતિમા પ્રતિશ્રય તથા પ્રતિષ્ઠા આદિમાં ધૂપ, દીપ અને હવન આદિ દ્વારા અગ્નિને આરંભ કરાવતા હોય તેવા દડી જોવામાં આવે છે. તે એમ કહે છે કે -સ્નાન કરાવીને, પુષ્પોથી, ધૂપથી, ખીરથી, માલપૂવા તથા લાડુ આદિથી તથા વિવિધ પ્રકારનાં નિવેદ્યથી પ્રતિમાની પૂજા કરવી જોઈએ. જિન