________________
आचाराङ्गसूत्रे
जगति खलु बहवो द्रव्यलिङ्गिनो विद्यन्ते, यथा- 'वयं पञ्चणहाव्रतधारिणः सर्वारम्भपरित्यागिनः षट्कायरक्षका अनगाराः स्मः ' इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । तत्र केचिदेहशुद्ध बहूदकस्नायिनो भवन्ति । केचित्स्वनिवास गृहादिनिर्माणकरणे मृत्तिकापाषाणचूर्णादिषु निक्षेपणेनाप्कायमुपमर्द यन्ति । केचित् स्वोदरपूर्त्त्यर्थं कृष्यादिषु जलसेचनं कुर्वन्ति । केचिच्च देवकुलाद्यर्थं सावद्यमुपदिशन्ति, पार्थिवीं देवगुर्वादिप्रतिमामने कघटजलेः स्नपयन्ति । ते हि सविधिजिनपूजायां, प्रतिमाप्रतिष्ठापने बहुविधसचित्तजलैः प्रतिमास्नपने च महाभीमभवसमुद्रादात्मनः समुद्धारो भवतीति मन्यन्ते, उपदिशन्ति च
I
६०८
Į
संसार में बहुतसे द्रव्यलिंगी है । जैसे - ' हम पंचमहाव्रतधारी, सब आरम्भ के त्यागी, और षट्काय के रक्षक अनगार है ' ऐसा कहने वाले दण्डी तथा शाक्य आदि है । इन में कोई-कोई देह की शुद्धि के लिए बहुत-से जल से स्नान करने वाले है । कोई अपने रहने के वास्ते मकान आदि बनाने के लिए मिट्टी कंकर और चूने वगैरह में मिलाकर जलकाय की हिंसा करते है । कोई अपना पेट भरने लिए कृषि ( खेती ) में जल सींचते है । कोई देकुलादिके लिये खावद्य करते है । कोई देव एवं गुरु की पार्थिव प्रतिमा को बहुत से - घडे पानी से स्नान कराते हैं । वे विधिपूर्वक जिनपूजा में और प्रतिमा की प्रतिष्ठा में बहुत प्रकार के सचित्त जल से प्रतिमा के स्नान में, महाभयकर भवसागर से आत्मा का उद्धार होना मानते है और उपदेश देते है --
उपदेश
સંસારમાં બહુ સંખ્યામાં દ્રવ્યલિંગી છે.
જેમ કે- અમે ૫'ચમહાવ્રતધારી, સર્વ પ્રકારના આરભના ત્યાગી અને ષટ્કાયના રક્ષક અણુગાર છીએ’ આ પ્રમાણે કહેવાવાળા ક્રૂ'ડી તથા શાકય આદિ છે, તેમાંથી કેટલાક તે દેહની શુદ્ધિ માટે ઘણાજ જલથી સ્નાન કરવાવાળા હોય છે. કેટલાક તે પેાતાને રહેવા માટે મકાન આદિ બનાવવા માટે માટી કાંકરા અને ચુના વગેરેમાં મેળવીને જલકાયની હિંસા કરે છે. કેાઈ-કાઈ પેાતાનૢ પેટ ભરવા માટે ખેતીમાં જલ સીંચે છે. કેઈ દેવકુલ વગેરે માટે સાવઘને ઉપદેશ આપે છે, અને કેાઈ દેવ અને ગુરૂની પાર્થિવ પ્રતિમાને ઘણાં જ–ઘડા પાણીથી સ્નાન કરાવે છે. તે વિધિપૂર્વક જિનામાં અને પ્રતિષ્ઠામાં ઘણાં જ પ્રકારના સચિત્ત જલથી પ્રતિમાને સ્નાન કરાવામાં મટ્ઠાભય કર ભવસાગરથી આત્માને ઉદ્ધાર થાય છે, એવું માને છે, અને ઉપદેશ આપે છે: