________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.३ म्. २ श्रद्धास्वरूपम्
४९५ स्थितपदार्थनिर्णयो जायते सोऽधिगमः, तस्मादुपशमादिद्वारेण तत्त्वार्थाभिरुचिर्जायते सा-अधिगमश्रद्धा।
श्रद्धया शमसंवेगादयः प्रादुर्भवन्ति, ततश्च राज्यादिविभवं पुत्रदारादिकं स्वजनं सर्व परिणामदुःखपदं विषवत्परित्यज्य सर्वसुखसारभूतं नित्यं ध्रुवं शाश्वतिक मोक्षसुख प्राप्तुकामः प्रबजितो भवति ।
संयमश्रेणिप्राप्तिकाले या प्रवृद्धपरिणामधारा वर्तते तां सर्वथा रक्षेन्न तु हासयेदिति भावः । श्रद्धायाः परमदुर्लभत्वात्, ज्ञानचारित्रकारणतया मोक्षस्यादिअथवा वीतराग द्वारा निरूपित आगम के अर्थ का विचार करने से पदार्थों का यथार्थ निर्णय होता है। उस निर्णय को अधिगम कहते है । उस अधिगम से मिथ्यात्वमोहनीय का क्षय, उपशम आदि होने पर तत्त्वार्थ की जो रुचि होती है, वह अधिगमश्रद्धा है।
__ श्रद्धा से शम, संवेग आदि उत्पन्न होते हैं, अत एव "राज्य आदि वैभव तथा पुत्र, पत्नी आदि समस्त आत्मीयजन अन्त में दुःखदायक है" ऐसा जान कर, और विष के समान उन का परित्याग कर के सब सुखों में उत्तम, नित्य, ध्रुव, शाश्वतिक मोक्ष-सुख की इच्छावाला वह सम्यग्दृष्टि पुरुष दीक्षित हो जाता है ।
तात्पर्य यह है कि-संयमप्राप्ति के समय परिणामों की जो बढी हुई धारा थी उस की सब प्रकार से रक्षा करना चाहिए, उसे घटने नहीं देना चाहिए । श्रद्धा परम दुर्लभ है, और ज्ञान एवं चारित्र का कारण होने से मोक्ष का आद्य कारण है, अत एव
વિતરાગદ્વારા નિરૂપિત આગમના અર્થને વિચાર કરવાથી પદાર્થોને યથાર્થ નિર્ણય થાય છે તે નિર્ણયને કમિ કહે છે તે અમિથી મિથ્યાત્વમોહનીય ક્ષય-ઉપશમ मा थया पछी तत्वार्थ नी २ ३थि थाय छ, ते अधिगमश्रद्धा छ.
શ્રદ્ધાથી શમ, સંવેગ આદિ ઉત્પન્ન થાય છે એટલા માટે “રાજ્ય આદિ વૈભવ તથા પુત્ર, પત્ની વગેરે સમસ્ત આત્મીયજન અંતમાં દુઃખદાયક છે. એ પ્રમાણે જાણીને વિષની સમાન તેનો ત્યાગ કરીને સર્વ સુખમાં ઉત્તમ, નિત્ય, ધ્રુવ, શાશ્વતિક મોક્ષ સુખની ઇરછાવાળા સમ્યગ્દષ્ટિ પુરૂષ દીક્ષિત થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે-સંયમની પ્રાપ્તિના સમયે પરિણામોની જે વધતી જતી ધારા હતી તેનું સર્વ પ્રકારથી રક્ષણ કરવું જોઈએ. તેને ઘટવા દેવી જોઈએ નહિ શ્રદ્ધા પરમ દુર્લભ છે અને જ્ઞાન, એવી રીતે ચારિત્રનું કારણ હોવાથી મેક્ષનું મુખ્ય કારણ છે. એટલા માટે