________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.२ सू. १ विशिष्टाज्ञानाभावकारणम् ४२१ पिपासा-त्रास-प्रियवियोगा-ऽऽधि-व्याधि-परिपीडिते, अस्मिन् लोके तत्र-तत्र सर्व प्राणिषु पृथक्-प्रत्येकं पश्य । आतुराः विषयसुखतृष्णाव्याकुला अज्ञानिनः अस्मिन् लोके परितापयन्ति-पृथिव्यादिजीवान् परिपीडयन्ति, इति पश्येत्यर्थः ।
यद्वा-लोकः-षड्जीवनिकायः, आत: परिपीडितः अस्तीति शेषः । कुतः कारणाद् आतः ? इत्यत आह-' परिजुण्णे' इति । यतः परिजीर्णः मोक्ष मार्गप्रवृत्तावक्षमः । कथं परिजीर्णः ? इत्यत आह-'दुस्संवोहे' इति, यतो दुःसंबोधः ब्रह्मदत्तवचरणकरणशिक्षा ग्रहीतुमसमर्थः । दुःसंवोधः कुतोऽस्ती ?त्यत आह-यतः-अविज्ञानकः-विज्ञानरहितः, पूर्वभवार्जितघोरतरहिंसादिदुरितकर्म
मानसिक पीडा, शारीरिक पीडा आदि से पीडित इस लोक में जहाँ पृथक्-पृथक् प्राणियों को देखो । वे विषयसुख के लिए व्याकुल एव ज्ञानहीन हो कर संसार में संताप भोग रहे है । वे पृथिवीकाय आदि जीवों को पीडा पहुंचाते है ( यह देखो)।
__ अथवा-षड्जीवनिकायरूप यह लोक आर्त है-पीडा भुगत रहा है। यह किस कारण से आर्त है ? इस प्रश्न का उत्तर यह है कि वह परिजीर्ग अर्थात् मोक्षमार्ग में प्रवृत्ति करने में असमर्थ है । यह परिजीण क्यों है ? इस का समाधान यह है किवह दुःसंबोध है अर्थात् ब्रह्मदत्त की माति चरण-करण की शिक्षा ग्रहण करने में अशक्त है । वह दुःसंबोध क्यों है ? इस का कारण यह है कि वह ज्ञानहीन है अर्थात् पूर्वभव में उपार्जन किये हुए घोरतर हिंसा आदि पापकर्मोके वश हो कर एवं अत्यन्त
માનસિક પીડા. શારીરિક પીડા, આદિથી પીડિત આ લેકમાં જ્યાં-ત્યાં જુદા-જુદા પ્રાણીઓને જુઓ, તે વિષયસુખ માટે વ્યાકુલ એવં જ્ઞાનહીન થઈને સંસારમાં સંતાપ ભોગવી રહ્યા છે. તે પૃથિવીકાય આદિ અને પીડા પહોંચાડે છે. તે જુઓ.
અથવા ષડૂજીવનિકાયરૂપ આ લોક આર્ત છે–પીડા ભોગવી રહ્યા છે. તે શું કારણથી આ છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે તે પરિજીણું અર્થાત્ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવાને અસમર્થ છે. તે પરિજીણું શા માટે છે? તેનું સમાધાન એ છે કે તે દસ બેધ છે, અર્થાત્ ત્રણની પ્રમાણે ચરણ-કરણની શિક્ષા ગ્રહણ કરવામાં અશક્ત છે. તે દુઃસંબધ શા માટે છે? તેનું કારણ એ છે કે – તે જ્ઞાનહીન છે. અર્થાત્ પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા ઘોરતર હિંસા આદિ પાપકર્મોને વશ થઈને. એમ-એ પ્રમાણે