________________
-
आचारागसत्रे (३) अनुभाववन्धः। कर्मपुद्गलानामेव शुभोऽशुभो वा घात्यघाती वा यो रसो विपाकः सोऽनुभाववन्धः । कर्मणां विशिष्टो विविधो वा पाको विपाकः । कर्मवन्धस्य फलं विपाकस्तस्योदयोऽनुभाव इति बोध्यम् । किञ्च-कर्मणां विविधफलदानशक्तिविपाकः सोऽनुभावः।
बन्धकारणस्य कषायपरिणामस्य तीव्रमन्दभावानुसारेण प्रत्येककर्मणि तीव्रमन्दफलदानशक्तिः प्रादुर्भवति । इदं च फलोत्पादनसामर्थ्यम्-अनुभवः, तत्तत्फलानुभवनं चेति ।
(३) अनुभावबन्धकर्मपुद्गलों का शुभ या अशुभ अथवा घाती या अघाती रूपं जो रस है वही अनुभाव कहलता है । गृहीत कर्मपुद्गलों में यह रस उत्पन्न हो जाना अनुभाव या अनुभाग बन्ध है । कर्मों का विशिष्ट या विविध प्रकार का पाक विपाक कहलाता हैं । तात्पर्य यह है कि कर्म का फल विपाक है, और उसका उदय अनुभाव कहा जाता है । अथवा कर्मों की भांति-भातिको फल देने की शक्ति को विपाक कहते है, और वही अनुमाव है, और तत्तत्फल का अनुभव भी अनुभाव है।
बन्ध के कारण कषायरूप परिणाम की तीव्रता और मन्दता के अनुसार प्रत्येक कर्म में तीत्र या मन्द फल देने की शक्ति उत्पन्न हो जाती है, इस फल को उत्पन्न करने का सामर्थ्य अनुभाव है।
(3) अनुसा५५કર્મ પુદગલોને શુભ અથવા અશુભ, અથવા–ઘાતી કે અઘાતીરૂપ જે રસ છે તે અનુભાવ કહેવાય છે ગૃહીત કર્મપગલે માં એ રસનું ઉત્પન્ન થવું તે અનુભાવ, અથવા અનુભાગ બંધ છે. કર્મોને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારને પાક તે વિપાક કહેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મનું ફલ તે વિપાક છે, અને તેને ઉદય તે અનુભવ કહેવાય છે. અથવા કર્મોની તરેહ-તરેહની ફળ દેવાની શક્તિ તેને વિપાક કહે છે અને તેજ અનુભાવ છે અને તે તે ફળને અનુભવ પણ અનુભવ છે. 2
બંધનાં કારણ કષાયરૂપ પરિણામની તીવ્રતા અને મન્દતાના પ્રમાણે પ્રત્યેક કર્મોમાં તીવ્ર અથવા મંદ ફલ દેવાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે, તે ફળને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તે અનુભાવ છે.
* "अणुभागे, अणुभावे, विवागे, रसे-त्ति एगट्ठा" अनुभागोऽनुभावो, विपाको रसः, इत्येकार्थकाः । अनुभाग, मनुलाव, विपा भने २सय पचा सार्थ छे.