________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१सू.५ कर्मवादिप्र० ___अथ सर्वप्रमातणां यदप्रत्यक्षं तन्नास्तीत्यपि न संभवति । यतः सर्वमतीन्द्रियं वस्तु सर्वप्रमातॄणां प्रत्यक्षं न भवति, तादशज्ञानशक्तेरभावात् । अस्माभिस्तु समस्तभावावभासनभास्करः सर्वज्ञः स्वीक्रियते ।
विचाराऽक्षमत्वमपि न युक्तं, कर्कश(दुर्धर्ष)तस्तय॑माणस्य कर्मणः सद्भावसंभवात् ।
साधकाभावादपि नादृष्टाभावः, पूर्वोक्तागमानुमानयोस्तत्साधकयोः सत्त्वात् । यथा च-शुभः पुण्यस्य, अशुभः पापस्येत्यागमः । शुभयोगः पुण्यस्य, अशुभयोगः पापस्य कारणमित्यर्थः।
अगर कहा जाय कि एक-दो के अप्रत्यक्ष होने से किसीका अभाव नहीं होता वरन् जो वस्तु सभी के अप्रत्यक्ष है, उसका अभाव होता है। यह कथन भी ठीक नहीं है, क्यों कि सब अतीन्द्रिय वस्तुएँ सब प्रमाताओं के प्रत्यक्ष नहीं होती, इसका कारण विशिष्ट ज्ञानशक्ति का अभाव है। मगर हम लोग तो समस्त पदार्थों को प्रकाशित करने में सूर्य के समान सवेज्ञ स्वीकार करते हैं।
___ अदृष्ट, विचार को सहन नहीं करता अर्थात् विचारने के योग्य नहीं है, यह कथन भी युक्त नहीं, कठोर तकौं द्वारा विचार करने से कर्म का अस्तित्व सिद्ध हो ही जाता है।
साधक प्रमाणों का अभाव होने से कर्म का अभाव बतलाना भी ठीक नहीं, क्यों कि पूर्वोक्त आगम और अनुमान प्रमाण उसका - सद्भाव सिद्ध करते हैं । 'शुभः पुण्यस्य अशुभः पापस्य' यह आगमप्रमाण है। अर्थात् शुभयोग पुण्य का और अशुभ योग पाप का कारण होता है।
અથવા કહેશે કે એક–એના અપ્રત્યક્ષ હોવાથી કેઈને અભાવ થતો નથી. પરતું જે વસ્તુ સર્વને અપ્રત્યક્ષ છે તેને અભાવ હોય છે. એમ કહેવું તે પણ ઠીક નથી, કારણ કે સર્વ અતીન્દ્રિય વસ્તુઓ પ્રમાતાઓને પ્રત્યક્ષ થતી નથી. તેનું કારણ વિશિષ્ટ જ્ઞાનશક્તિને અભાવ છે. અથવા અમે તે સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન સર્વગ્નને સ્વીકાર કરીએ છીએ.
અદષ્ટ, વિચારને સહન કરતા નથી અર્થાત વિચારવા યોગ્ય નથી, એમ કહેવું તે પણ યુક્ત નથી, કઠિન તર્કો દ્વારા વિચાર કરવાથી કમનું અસ્તિત્વ સિદ્ધ થઈ जय छे.
સાધક પ્રમાણોનો અભાવ હોવાથી કર્મોનો અભાવ બતાવો તે પણ ઠીક નથી; કારણ કે પૂર્વોક્ત આગમ અને અનુમાન પ્રમાણ તેને સદ્ભાવ (અસ્તિત્વ-હેવાપણું) सिद्ध २ छे. शुभः पुण्यस्य अशुभः पापस्य' से मामा छ, अर्थात् शुभ योग પુણ્યનું અશુભ ચોગ પાપનું કારણ હોય છે.