________________
-
२७४
आचाराङ्गसूत्रे (३) तेजस्कायभेदाःतेजस्कायोऽनेकविधः-अङ्गाराचिरलातशुद्धाग्न्यादिभेदात् । इमे तेजस्काया जीवा वादराः। यत्रैकस्तेजस्कायस्तत्राऽसंख्यातास्तेजस्कायाः सन्ति । तेषां स्थान साधतृतीयद्वीपरूपसमयक्षेत्रमेव, न ततो बहिः । सूक्ष्मास्तु सर्वलोकव्यापिनः । एषां भेद-प्रभेदाः पूर्ववद् विज्ञेयाः
(४) वायुकायभेदाःवायुकायः पौरस्त्य-पाश्चात्याधुत्कलिमण्डलिकादिभेदादनेकविधः। वादरवायुकायानां स्थानं घनवात-तनुवात - तद्वलयाधोलोकपातालभवनादिकम् । सूक्ष्मा वायुकाया सर्वलोकव्यापिनः । एषां भेदप्रभेदाः पूर्ववद् वेदितव्याः।
(३) तेजस्काय के भेदतेजस्काय अनेक प्रकार का है, जैसे-अंगार, ज्वाला, अलात, शुद-अग्नि आदि । जहाँ एक बादर तेजस्काय का जीव होता है वहाँ असंख्यात तेजस्काय होते हैं। इन का स्थान अढाईद्वीपरूप समय क्षेत्र ही है, उस से बाहर ये नहीं होते । सूक्ष्म तेजस्काय के जीव लोकव्यापी है । इन के भी भेद--प्रभेद आगम से समझने चाहिए ।
(४) वायुकाय के भेदवायु के भी पूर्वा और पश्चिमी आदि के भेद से और उत्कलिक मण्डलिक आदि के मेढ से अनेक प्रकार हैं। घनवात, तनुवात, वलय, अधोलोक और पाताल, भवन आदि बादर वायुकाय के स्थान हैं। सूक्ष्म वायुकाय सर्वलोकव्यापी है ।
(3) ते१२४यना :તેજસ્કાય અનેક પ્રકારના છે, જેમ કે અંગાર, ક્વાલા, અલાત, શુદ્ધ અગ્નિ, આદિ, ત્યાં એક બાદર તેજસ્કાયને જીવ હોય છે ત્યાં અસંખ્યાત તેજસ્કાય હાય છે. તેનું સ્થાન અઢીદીયપ સમયક્ષેત્ર જ છે, તેનાથી બહાર તે નથી. સૂક્ષ્મ તેજરકાયના જીવ લેકવ્યાપી છે. તેના પણ ભેદ-પ્રભેદ આગમથી જાણી લેવા જોઈએ.
(४) वायुयना - વાયુકાય પણ પૂર્વ અને પશ્ચિમ આદિના ભેદથી, અને ઉત્કલિક (જેમ સમુદ્રમાં કલ્લેલો) મંડલિક, (મૂળમાંથી જે ગોળ ફરતે વાતે હોય તે વાયુ) આદિ ભેદથી અનેક પ્રકારનો છે, ઘનવાત, તનુવાત, વલય, અલેક, અને પાતાલ, ભવન આદિ બાદર વાયુકાયના સ્થાન છે, અને સૂક્ષ્મ વાયુકાય સર્વલોકવ્યાપી છે,