________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सु.५ लोकवादिम०
२७१ अत्र पञ्च स्थावरा एकत्रसश्चेति मिलित्वा पञ्जीवनिकाया भवन्ति एषां प्रत्येकं भेदान प्रदर्शयामः
___(१) पृथिवीकायभेदाः- पृथिवीकायस्तावदुच्यते-पृथिव्येव कायो यस्य स पृथिवीकायः । पृथिवीकायादयः पञ्च स्थावरनामकर्मोदयात् समुत्पन्नास्तस्मादिमे स्थावरा इति कथ्यन्ते । पृथिवीकायोऽनेकविधः, शुद्धपृथिवीशर्करा-वालुकादिभेदात् । तत्र शर्करादिभेदरहिता मृत्तिकारूपा, तथा गोमयकचवरादिरहिता वा पृथिवी
पांच स्थावर और एक त्रस मिलकर षटुजीवनिकाय हैं। इन सबके भेद दिखलाते हैं
(१) पृथिवीकाय के भेद
पृथिवी ही जिस का शरीर हो, वह पृथ्वीकाय कहलाता है। पृथ्वीकाय आदि पांचों स्थावरनाकर्म के उदय से उत्पन्न होने के कारण स्थावर कहलाते है । पृथिवीकाय अनेक प्रकार का हैं-शुद्ध पृथिवी, शर्करा, वालु आदि। उनमें शर्करा आदि भेदों से रहित मृत्तिकारूप, तथा गोबर या कचरा आदि से रहित पृथिवी' शुद्धपृथिवी कहलाती है। पत्थर के छोटे-छोटे खण्डों से मिली हुई मृत्तिका शर्करा पृथिवी है । છે, મનુષ્ય આદિ પંચેન્દ્રિય છે
પાંચ સ્થાવર અને એક ત્રસ મળીને ષડૂજીવનિકાય છે. એ તમામના ભેદ બતાવે છે –
(१) पृथिवीयन से
- પૃથિવી જેનું શરીર હોય, તે પૃથિવીકાય કહેવાય છે. પૃથ્વીકાય આદિ પાંચેય સ્થાવરનામકર્મના ઉદયથી ઉત્પન્ન હોવાના કારણે સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાય અનેક પ્રકારે છે, શુદ્ધપૃથ્વી, શકરા, વા (રેતી) આદિ. તેમાં શર્કરા આદિ ભેદોથી રહિત મૃત્તિકાય, અને છાણ અગર કચરા આદિથી રહિત પૃથ્વી શુદ્ધપૃથ્વી કહેવાય છે. પથ્થરના નાના-નાના કકડામાંથી મળેલી માટી તે શર્કરા પૃથિવી છે. વાલ્ (રેતી)