________________
२६३
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१.५ आत्मवादिम०
(११) आत्मनः प्रतिशरीरं भिन्नत्वम्आत्मा-प्रतिशरीरं भिन्नः । एकस्यैवात्मनः प्रतिशरीरसत्त्वे तु जन्ममरणवन्धमोक्षव्यवस्था नोपपधेरन् । अन्यो जातः, अन्यो मृतः। अन्यो बद्धः, अन्यस्तु मुक्त इति व्यवस्था कथमुपपद्येत, तस्मात् प्रतिशरीरं भिन्न इति सिद्धम् । तथा चानन्ता आत्मान इति मन्तव्यम् । अनेनाऽद्वैतवादो निराकृतः।
(१२) आत्मनः पौगलिककर्मसंयुक्ततम्अयमात्मा-पौद्गलिककर्मसंयुक्तः । निश्चयनयेन फर्मरहितोऽपि व्यवहारनयतोऽनादिकालतः पौगलिककमसंबद्धोऽस्ति, तस्मादयं पौगलिककर्मसंयुक्त इति कथ्यते ।
(११) आत्मा का प्रतिशरीरभिन्नत्वआत्मा अलग-अलग शरीरों में अलग-अलग है। समस्त शरीरों में एक ही आत्मा का अस्तित्व माना जाय तो जन्म, मरण, बन्ध और मोक्ष की व्यवस्था नहीं हो सकेगी। अर्थात् कोई जनमा, कोई मरा, कोई बद्ध हुआ और कोई मुक्त हुआ, ऐसी व्यवस्था कैसे बन सकेगी ? अतः आत्मा प्रत्येक शरीर में अलग ही सिद्ध होता है। आ.माएँ अनन्त हैं, ऐसा मानना चाहिए । इस से अद्वैतवाद का निराकरण हो गया ।
(१२) आत्मा का पौद्गलिक कर्मसंयोगयह आत्मा पौद्गलिक कर्मों से संयुक्त है। निश्चयनय से कर्मरहित होने पर भी व्यवहारनयकी अपेक्षा अनादिकाल से पौद्गलिक कर्मों के साथ आत्मा
(૧૧) આત્માનું પ્રતિશરીરભિન્નત્વ આત્મા જૂદા-જૂદા શરીરમાં જૂદા-જૂદ છે. સમસ્ત શરીરમાં એક જ આત્માને અસ્તિત્વ માનવામાં આવે તે જન્મ, મરણ, બંધ અને મોક્ષની વ્યવસ્થા થઈ શકશે નહી. અર્થાત, કેઈનું જન્મ, કેઈનું મરણ, કેઈ બદ્ધ થાય અને કોઈ મુકત થાય એવી વ્યવસ્થા કેવી રીતે બની શકશે? આ કારણથી “આત્મા પ્રત્યેક શરીરમાં અલગ છે.” એમ સિધ્ધ થાય છે આત્મા અનંત છે એમ માનવું જોઈએ, આથી અદ્વૈતવાદનું નિરાકરણ થઈ ગયું.
(૧૨) આત્માને પૌગલિક કર્મસંગ આ આત્મા પૌદ્ગલિક કર્મોથી સંયુકત (કર્મો સાથે જોડાએલે) છે નિશ્ચયનયથી કમરહિત હોવા છતાંય પણ વ્યવહારનયની અપેક્ષા અનાદિકાલથી પોદ્દગલિક