________________
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ २.२ मतिज्ञानम् पूर्वा, दक्षिणा, पश्चिमा, उत्तरा चेति चतस्रोः दिशः, एशानी आग्नेयी, नैती, वायवी चेति चतस्रो विदिशः, आसामष्टानामन्तराला अष्टावन्तरदिशः, मिलित्वा षोडश । अथोर्ध्वम् , अधश्चेति द्वे इति, तयोर्योगेऽष्टादश। द्रव्यदिगेव प्रज्ञापकदिक्शब्देनाप्युच्यते ।
तथा-समूछिममनुष्याः, गर्भजकर्मभूमिमनुष्याः, गर्भजाकर्मभूमिमनुष्याः, पट्पञ्चाशदन्तरद्वीपमनुष्याः, इति चतुर्विधा मनुष्याः, द्वित्रिचतुःपञ्चेन्द्रियभेदेन चतुर्विधास्तिर्यञ्चः,
पृथिव्यप्तेजोवायुकायभेदाच्चतुर्विधाः स्थावराः। अग्रबीज-मूलबीजपर्वबीज-स्कन्धवीज-भेदाच्चतुर्विधा वनस्पतयः । इति मिलित्वा षोडश । नरकगति
पश्चिम, दक्षिण और उत्तर चार दिशाएँ है। ईशान, अग्नेय नैर्ऋत्य, वायव्य, ये चार विदिशाएँ हैं। इन आठो के बीच में आठ अवान्तर दिशाएँ हैं। ये सब मिलकर सोलह होती है । इन में ऊर्ध्वदिशा और अधोदिशा शामिल कर देने से अठारह द्रव्य-दिशाएँ होती है । द्रव्यदिशाको ही प्रज्ञापकदिशा भी कहते हैं।
तथा—संमूर्छिम मनुष्य, गर्मज-कर्मभूमिज मनुष्य, गर्मज-अकर्मनभूमिज मनुष्य, छप्पन अन्तरद्वीपो के मनुष्य, ये चार प्रकार के मनुष्य । द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय,
और पञ्चेन्द्रिय के भेद से चार प्रकार के तिर्यश्च । पृथ्वीकाय, अप्काय, तेजस्काय और वायुकाय के भेद से चार प्रकार के स्थावर, और अग्रबीज, मूलबीज, पर्वबीज, तथा દક્ષિણ અને ઉત્તર. આ ચાર દિશાઓ છે. અગ્નિ, ઈશાન, નિત્ય, અને વાયવ્ય, આ ચાર વિદિશાઓ છે, આ આઠની વચ્ચમાં આઠ અવાન્તર દિશાઓ છે. આ સર્વ મળીને સોળ દિશાઓ થાય છે. તેમ ઉર્ધ્વદિશા અને અદિશા શામિલ કરવાથી અઢાર દ્રવ્ય દિશાએ થાય છે, દ્રવ્યદિશાને પ્રજ્ઞાપકદિશા પણ કહે છે. તથા–સંભૂમિ મનુષ્ય, ગર્ભ જ કર્મભૂમિ જ મનુષ્ય, ગર્ભ જ-અકર્મભૂમિ જ મનુષ્ય, છપન અન્તરદ્વીપના મનુષ્ય, આ ચાર પ્રકારના મનુષ્ય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી ચાર પ્રકારના તિર્યંચ, પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયના ભેદથી ચાર પ્રકારના. સ્થાવર, અને અઝબીજ, મૂલબીજ, પર્વબીજ प्र. आ. २५