________________
१७०
आचारागसत्रे शैथिल्योरुकम्पनादिक्रियारूपा आत्मनः परिणतिमैथुनसंज्ञा । रुधिरमांसोपचयेन, स्त्रीकथाश्रवणादिजनितमत्या, मैथुनचिन्तनेन च मैथुनसंज्ञा जायते। कुरुवकादिवनस्पतीनां कमनीयकामिनीभुजलतावगृहन-चरणाघात-कटाक्षविक्षेपादिभ्यः प्रमनपल्लवादिप्रसवदर्शनान्मैथुनसंज्ञा विज्ञायते ।
(४) परिग्रहसंज्ञा(४) लोभमोहनीयोदयाद धर्मसाधनव्यतिरिक्त सचित्ताऽचित्तमिश्रवस्तूपादानादिमूर्छारूपा आत्मनः परिणतिः परिग्रहसंज्ञा। सचित्तादिवस्तुहोना, शरीर का स्तम्भित हो जाना, तथा उस में शिथिलता पैदा होना उरु (घुटनोंक नीचेका भाग) आदि का कापना आदि क्रियारूप आत्मा की परिणति को मैथुनसंज्ञा कहते है। रक्त और मांस की अधिकता से, स्त्रीकथा आदि के श्रवण से उत्पन्न हुई बुद्धि से, और मथुन का विचार करने से मैथुनसंज्ञा उत्पन्न होती है । कुरुबक आदि वनस्पतियों में सुन्दरी कामिनी की भुजाओं के आलिङ्गन से, चरणाघात से, तथा कटाक्षपात आदि से फूल, पत्ता आदि उत्पन्न होते है, अतः वनस्पति में मैथुनसंज्ञा का अस्तित्व सिद्ध होता है।
(४) परिग्रहसंज्ञालोभमोहनीय के उदय से धर्म के उपकरणों के अतिरिक्त दूसरे सचित्त अचित्त और मिश्र पदार्थों के ग्रहण आदि मूर्छारूप आत्मा की परिणति परिग्रहसंज्ञा कहलाती है। થવું, શરીરનું તંભિત થઈ જવું, તથા તેમાં શિથિલતા ઉત્પન્ન થવી, જાંગ વગેરેનું કંપવું આદિ ક્રિયારૂપ આત્માની પરિણતિને મિથુનસંજ્ઞા કહે છે. રકત (લોહી) અને માંસની અધિકતાથી, સ્ત્રીકથા વગેરે સાંભળવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી, અને મિથુનને વિચાર કરવાથી મિથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે. કુરબક (એક જતનું વૃક્ષ) આદિ વનસ્પતિમાં સુંદરી કામિનીના હાથના આલિંગન થતાં, ચરણાઘાતથી તથા કટાક્ષપાત આદિથી કુલ, પત્તાં આદિ ઉત્પન્ન થાય છે, આ કારણથી વનસ્પતિમાં મિથુનસંજ્ઞાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(४) परिग्रह संशाલેભમેહનીયના ઉદયચી ધર્મના ઉપકરણે સિવાય બીજા સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થોનું ગ્રહણ કરવું વગેરે મૂર્છારૂપ આત્માની પરિણતિ તે પરિગ્રહસના