________________
१६८
आचाराङ्गमुत्रे
I
लापरूप आत्मनः परिणामविशेषः । अभिलापश्चात्र - ' मदर्थमीदृशं वस्तु पुष्टिकरं, यदीदं लभ्यते तदा मम हितं भविष्यती' - त्येवं विचारानुवद्धः स्वपुष्टितुष्टिकारणीभूतप्रतिनियतवस्तुप्राप्त्यर्थमात्मनः परिणामः । रिक्तोदरत्वाद् भोजनीयवस्तुश्रवण-दर्शन- संचिन्तनैश्चाहारसंज्ञा जायते । आहारादयः संज्ञाः एकेन्द्रियादिपञ्चेन्द्रियपर्यन्तानां सर्वजीवानामासंसारं भवन्ति । जलाद्याहारोपजीवनाद् वनस्पत्यादीनामाहारसंज्ञा विज्ञायते ।
अथवा क्षुधावेदनीय कर्म के उदय से उत्पन्न होने वाली आहार की अभिलाषारूप आत्मा की परिणति आहारसंज्ञा कहलाती है । यहां अभिलाषा शब्द से ' इस प्रकार की वस्तु मेरे लिए पुष्टिकर है, यह वस्तु मिले तो मेरा हित होगा' ऐसे विचार से युक्त अपनी पुष्टि और सन्तोष के कारणभूत पदार्थ की प्राप्ति के लिए होने वाला अम्मा का परिणाम ग्रहण करना चाहिए । खाली पेट होने पर भोज्य वस्तु के श्रवण दर्शन और चिन्तन से आहारसंज्ञा उत्पन्न होती है । आहार आदि संज्ञाएं एकेन्द्रिय से लेकर पञ्चेन्द्रियपर्यन्त सभी जीवों को होती हैं, जब तक संसार का अन्त नहीं होता तब तक बनी रहती है । जल आदि आहार पर जीवित रहने के कारण बनस्पति आदि एकेन्द्रिय जीवों में भी आहारसंज्ञा का अस्तित्व प्रतीत होता है ।
८
અથવા ક્ષુધાવેદનીય કર્મીના ઉદ્દયથી ઉત્પન્ન થવા વાળી આહારની અભિલાષા– રૂચિ-ઈચ્છા રૂપ આત્માની પરિણતિ તે આહારસના કહેવાય છે, અહિં અભિલાષા શબ્દથી · આ પ્રકારની વસ્તુ મારા માટે પુષ્ટિ કરનારી છે, આ વસ્તુ મળે તે મારૂં હિત થશે' એવા વિચારથી યુક્ત પેાતાની પુષ્ટિ અને સતાષના કારણભૂત પદાર્થની પ્રાપ્તિ માટે વિચાર કરનાર આત્માનુ પરિણામ, ગ્રહણ કરવું જોઈએ, ખાલી પેટ હેાવાના કારણે ભેાજ્ય ( લેાજન કરવા ચેાગ્ય) વસ્તુના શ્રવણુ, દર્શન અને ચિન્તનથી આહારસજ્ઞા ઉત્પન્ન થાય છે. આાર આદિ સ`જ્ઞાએ એકેન્દ્રિયથી આરંભીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવેાને હેાય છે; અને જ્યાં સુધી સંસારના અંત થતા નથી ત્યાં સુધી તે સંજ્ઞાઓ રહે છે. જલ વગેરેના આહાર પર જીવિત રહેવાના કારણે વનસ્પતિ આદિ એકેન્દ્રિય જીવેામાં પણ આહારસ'જ્ઞાનું અસ્તિત્વ हेयाय है.