________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.२ संज्ञावर्णनम्
१६७ अथवा-संज्ञानं संज्ञा-चेतना, सा चाशातवेदनीयमोहनीयकर्मोदयजन्यविकारयुक्ता आहारादिसंज्ञादित्वेन व्यपदिश्यते । सा द्विधा-अनुभवनसंज्ञा, ज्ञानसंज्ञा च । तत्रानुभवनसंज्ञा षोडशविधा । तत्र भगवतीसूत्रोक्तदशविधसंज्ञा उपादायाधिकाः षट् संज्ञाः समिलिताः षोडश भवन्ति । तत्र (१) सुखसंज्ञा, (२) दुःखसंज्ञा, (३) मोइसंज्ञा, (४) विचिकित्सासंज्ञा, (५) शोकसंज्ञा, (६) धर्मसंज्ञा चेति षड् अधिका विज्ञेयाः।
(१) आहारसंज्ञा(१) क्षुद्वेदनीयोदयात् कवलाद्याहारार्थ तथाविधपुद्गलोपादानक्रिया सम्यग् ज्ञायतेऽनयेत्याहारसंज्ञा। यद्वा-शुद्वेदनीयोदयसमुद्भवः आहाराभि
अथवा-संज्ञान-संज्ञा-चेतना, अर्थात् संज्ञा चेतना को कहते है । यह जब अशातावेदनीय और मोहनीय कर्म के उदय से जनित विकारों से युक्त होती है तब वह आहार आदि संज्ञा कहलाने लगती है । वह दो प्रकार की है-(९) अनुभवनसंज्ञा और (२) ज्ञानसंज्ञा । इन में से अनुभवनसंज्ञा सोलह प्रकार की है । भगवतीसूत्रोक्त दश सज्ञाओ में छह संज्ञाएँ मिला देने से सोलह हो जाती है। छह संज्ञाएँ ये है--(१) सुखसंज्ञा, (२) दुःखसंज्ञा, (३) मोहसंज्ञा, (४) विचिकित्सासंज्ञा, (५) शोकसंज्ञा, और (६) धर्मसंज्ञा ।
(१) आहारसंज्ञा क्षुधावेदनीय के उदय से कवलाहार आदि के लिए योग्य पुद्गलो को ग्रहण करने की क्रिया जिस द्वारा सम्यक् प्रकार से जानी जाय वह आहारसंज्ञा कहलाती है ।
અથવા–સંજ્ઞાન એટલે સંજ્ઞા, તે ચેતના, અર્થાત્ ચેતનાને સંજ્ઞા કહે છે તે જ્યારે અસતાવેદનીય અને મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન વિકાર યુક્ત હોય છે, ત્યારે તે આહાર આદિ સંજ્ઞા કહેવાય છે. તે બે પ્રકારની છે–(૧) અનુભવનસંજ્ઞા અને (૨) જ્ઞાનસંજ્ઞા. તેમાં અનુભવનસંજ્ઞા સોળ પ્રકારની છે, ભગવતીસૂત્રોક્ત દસ સંજ્ઞાઓમાં છ મેળવી દેવાથી સોળ થાય છે, છ સજ્ઞાઓ આ છે –(૧) સુખસંજ્ઞા, (२) मशा, (3) भासज्ञा, (४) वियित्सिास ज्ञा, (५) ४सा मने (६) धर्मज्ञा .
(१) माहारसाસુધા (ભૂખ) વેદનીયના ઉદયથી કવલાહાર આદિ માટે યોગ્ય પગલેને ગ્રહણ કરવાની ક્રિયા જેના વડે સમ્યફ પ્રકારથી જાણી શકાય, તે આહારસંજ્ઞા કહેવાય છે.