________________
१४६
आचाराङ्गसूत्रे
स्तः । निश्चयनयाद् धर्मास्तिकायो गतिपरितानां जीवपुद्गलानां गतिं प्रति सहायदानरूपां क्रियाम्, अधर्मास्तिकायः स्थितिपरिणतजीवपुद्गलानां स्थिति प्रति सहायदानरूपां क्रियां करोति । तथैवाकाशोऽवकाशदानरूपां क्रियां, कालव वर्तनारूपक्रियां जीवाजीवे विधत्ते । तथैव निश्चयेन जीवः स्वस्वरूपरमणरूपां क्रियां करोति । यदि निश्चयनयेन शुभाशुभरूपविभावदशारमणात्मिकां क्रियां कुर्यात्तदाऽऽत्मा कदाप्यविचलपदं नाप्नुयात्, अतः स्वस्वरूपपरिणतिरूपामेव क्रियां करोति । निश्चयनयेन पुद्गलोऽप्यनादिकालतः स्वपूरणगलनरूपां क्रियां समाचरति । तस्माद् निश्चयनयेन सर्वाणि द्रव्याणि सक्रियाणीति ज्ञातव्यम् ।
1
है । निश्चयनय से धर्मास्तिकाय, गतिपरिणत जीवो और पुदलो की गति में सहायकता देने की क्रिया करता है, और अधर्मास्तिकाय स्थितिपरिणत जीवों एवं पुद्गगलों की स्थिति में सहायता देनेकी क्रिया करता है । इसी प्रकार आकाश - अवगाहदानरूप किया करता है, और काल वर्तना आदि में सहायता पहुँचाता हैं । जीव निश्चयनय से निजस्वरूप - रमणरूप क्रिया करता है । अगर निश्चय नय से जीव शुभ और अशुभ रूप विभावदशा में रमण करने की क्रिया करे तो उसे अविचल पद की कदापि प्राप्ति नहीं हो सकती, अत एव जीव अपने स्वभाव में परिणतिरूप क्रिया ही करता है । निश्चय नय की अपेक्षा पुद्गल भी अनादि काल से पूरण गलन रूप क्रिया कर रहा है । इस प्रकार निश्रय नय से सभी द्रव्य सक्रिय है ।
પુદ્દગલ દ્રવ્ય સક્રિય છે. નિશ્ચયનયથી ધર્માસ્તિકાય, ગતિમાં પરિણત જીવા અને પુદ્ગલાની ગતિમાં સહાયતા કરવાની ક્રિયા કરે છે, અને અધર્માસ્તિકાય, સ્થિતિમાં પરિણત જીવા અને પુદ્ગલાની સ્થિતિમાં સહાયતા દેવાની ક્રિયા કરે છે, એ પ્રમાણે આકાશ, અવગાહદાનરૂપ ક્રિયા કરે છે, અને કાલ વત્તના આશ્ર્વિમાં સહાયતા પાંચાડે છે, જીવ નિશ્ચયનયથી નિજસ્વરૂપ–રમણરૂપ ક્રિયા કરે છે. અગર નિશ્ચયનયથી જીવ શુભ અને અશુભરૂપ વિભાવદશામાં રમણ કરવાની ક્રિયા કરે તે તેને અવિચલ પદની પ્રાપ્તિ કદાપિ પણ થઈ શકે નહિ, એટલા કારણથી જીવ પેાતાના સ્વભાવમાં પશ્થિતિરૂપ ક્રિયા જ કરે છે, નિશ્ચયનયની અપેક્ષા એ પુદ્દગલ પણ અનાદિ કાલથી પૂરણુ–ગલનરૂપ ક્રિયા કરે છે, એ પ્રમાણે નિશ્ચયનયથી સર્વ દ્રવ્ચેા સક્રિય છે,