________________
१२२
अथ जीवास्तिकायः -- जीवशब्दार्थ:
आचाराङ्गसूत्रे
माणसम्बन्धा
जीवति प्राणान् धारयतीति जीवः । न च सिद्धानां भावादजीवत्वापत्तिरिति वाच्यम्, 'प्राणान् धारयती ' - त्यत्र प्राणसामान्यविवक्षया पञ्चेन्द्रियप्रभृतिदशविधद्रव्यमाणानामसत्त्वेऽपि सिद्धानां भावप्राणसद्भावेन जीवत्व - सिद्धेरव्याहतत्वात् । प्रतिविशिष्टमाणसम्बन्धे सति जीवनाज्जीवशब्दः प्रवर्तते ।
माणा द्विविधा :- द्रव्यप्राणाः, भावप्राणाश्च । तत्र द्रव्यमाणा दशविधाः
जीवास्तिकायजीवशब्दका अर्थ
?
जो जीता है अर्थात् प्राणों को धारण करता है, वह जीव कहलाता है । में प्राणों का अभाव होने से वे अजीव हो जायेगे' यह कहना ठीक नही है । 'जो प्राणों को धारण करता है' इस कथन में प्राण- सामान्य की विवक्षा की गई हैं । सिद्धों में यद्यपि पांच - इन्द्रिय आदि दस प्रकार के द्रव्यप्राण नहीं है, तथापि भाव-प्राण पाये जाते है, और इन भाव-प्राणो के कारण सिद्ध भगवान् का जीवपन सिद्ध हो जाता है । विशिष्ट प्रकार के प्राणो का सम्बन्ध होने पर जीने वाले को नीव कहते है ।
प्राण दो प्रकार के है - (१) द्रव्यप्राण और ( २ ) - भावप्राण । द्रव्यप्राणों
જીવાસ્તિકાય—
જીવ શબ્દના અર્થ—
सिद्धो
જે જીવે છે અર્થાત્ પ્રાણાને ધારણ કરે છે, તે જીવ કહેવાય છે. · સિદ્ધોમાં પ્રાણાના અભાવ હાવાથી તે અજીવ થઇ જશે,’ એમ કહેવું તે ઠીક નથી. જે પ્રાણેને ધારણ કરે છે’ એમ કહેવામાં પ્રાણ-સામાન્યની વિવંક્ષા કહી છે. સિદ્ધોમાં જો કે પાંચ ઇન્દ્રિયે આફ્રિ દસ પ્રકારના દ્રવ્ય-પ્રાણ નથી, તે પણ ભાવ—પ્રાણ હાય છે, અને તે ભાવ–પ્રાણાના કારણે સિદ્ધ ભગવાનનુ જીવપણું સિદ્ધ થાય છે. વિશિષ્ટ પ્રકારના પ્રાણાના સબંધ હાવાના કારણે જીવવા વાળાને જીવ કહે છે.
आणु मे अहारना छे–(१) द्रव्य-प्रणु भने (२) लाव-आयु, द्रव्य आशोना