________________
आचाराङ्गसूत्रे
૮૬
तस्मात्सर्वेषां परिणामानां नियामकं निमित्तकारणं काल इति सिद्धम् । यथा कर्त्तरी वस्त्रकृन्तने निमित्तकारणं तथा द्रव्याणां पर्याये निमित्तकारणं कालः ।
क्रिया = द्रव्यपरिणामः । तस्या अपि नियामकं निमित्तकारणं कालः । यथा - 'आकाशदेशे - अङ्गलिरस्ति, आसीत्, भविष्यति च' इत्ययं व्यवहारः कालमवलम्ब्य संपद्यते, कालस्यासत्वे त्वतीत एव वर्तमानोऽनागतश्च स्यात् क्रियानियामकाभावात् एवमतीतादिविभागाभावे व्यवहारोच्छेदापत्तिः, तस्मात् "अस्ति कालः यमाश्रिस्यातीतादिव्यवहाराः सुस्पष्टं प्रसिध्यन्ति " इति मन्तव्यम् ।
,
नयापन, पुरानापन, और प्रनष्टरूप परिणमन एक साथ नहीं होते हैं, अत एव समस्त परिणामो का नियामक निमित्त कारण काल ही सिद्ध होता है । जैसे कैंची वस्त्र काटने में निमित्त कारण होती है, उसी प्रकार द्रव्यों के परिणमन में काल निमित्त कारण होता है ।
क्रिया द्रव्य का परिणामविशेष है । उसका निमित्त कारण भी काल ही है । जैसे 'आकाश में अंगुली है, थी और होगी' इस प्रकार का व्यवहार काल के आश्रित है । काल की सत्ता न मानी जाय तो अतीत ही वर्तमान और अनागत ( भविष्य ) हो जायगा, क्योंकि क्रिया का कोई नियामक नहीं है । इस प्रकार अतीत आदि कालों का विभाग न रहने से व्यवहार का लोप हो जायगा, अतः "काल अवश्य है, जिस के सहारे अतीत आदि के व्यवहार स्पष्ट रूप से सिद्ध होते है" ऐसा मानना ही समुचित है ।
કારણુ કાલ જ સિદ્ધ થાય છે જેમકે કાતર, વસ્ત્રને કાપવામાં નિમિત્ત કારણુ થાય છે, તે પ્રમાણે દ્રવ્યેાના પરિણમનમાં કાલ નિમિત્ત કારણ થાય છે.
ક્રિયા એ દ્રવ્યનું પરિણામ વિશેષ છે. તેનું નિમિત્ત કારણ પણુ કાલ જ છે. જેમ આકાશમાં આગળી છે, હતી અને હશે' આ પ્રકારના વ્યવહાર કાલને આશ્રિત છે. કાલની સત્તા ન માનવામાં આવે તે અતીત–ભૂતકાળ જ વર્તમાન અને ભવિષ્ય કાળ થઈ જશે, કેમકે ક્રિયાના નિયામક કોઈ નથી, આ પ્રમાણે અતીત ભૂતકાળ આદિ કાળેાના વિભાગ નહિ રહેવાથી વ્યવહારને લેપ થઈ જશે. એટલા માટે “કાલ અવશ્ય છે, જેની સહાયતાથી ભૂતકાળ આદિને વ્યવહાર સ્પષ્ટરૂપથી સિદ્ધ થાય છે” એમ માનવું તે જ ચેાગ્ય છે.