________________
[ 9 ] નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે.
આ જગતમાં નાની-મેટી, ચર-સ્થિર, સ્થૂલ–સૂક્ષમ જીવંત-જડ કઈ વસ્તુ એવી નથી કે જેના પર નમસ્કારમંત્રને પ્રભાવ પડતું ન હોય. શુદ્ધ ભાવે નમસ્કારમંત્રનું રમરણ થવા લાગ્યું કે વિપત્તિઓનાં વાદળ વિખરાઈ જાય છેન ધારેલી શુભ ઘટનાઓ બનવા માંડે છે અને અનેક પ્રકારની. અનુકૂલતાઓ આવીને ખડી થાય છે. નીચેના દાખલાઓ - વસ્તુની પ્રતીતિ કરાવશે –
અનિવાલાઓમાંથી અદ્દભુત બચાવ !
શ્રેણિક રાજા એક સુંદર ચિત્રશાળા બંધાવતા હતા. તેમાં દેશ-પરદેશના અનેક ચિત્રકારે કામ કરી રહ્યા હતા અને પિતાનું કલાકૌશલ્ય દર્શાવી રહ્યા હતા, પરંતુ તેને મુખ્ય દરવાજે ટકતું ન હતું. તે ઘણી કાળજીથી બાંધવા છતાં તૂટી પડતું હતું. આથી રાજા મુંઝાયે, તેણે જેશીઓની સલાહ લીધી અને જેશીઓએ બત્રીસ લક્ષણાં બાળકનું બલિદાન આપવાની સલાહ આપી. પરિણામે નગરમાં ઢંઢેરો