________________
નમસ્કારમંત્રને અદ્દભુત મહિમા
અહીં થોડા શબ્દોમાં ઘણું કહેવાયું છે. એનું રહસ્ય સમજીએ તે આપણને નમરકાર માટે અતિ આદર કે બહુમાનની લાગણી થયા વિના રહેશે નહિ.
આ જગતમાં ખનિવારણ અને સુખપ્રાપ્તિની ઈચ્છા કણુ નથી રાખતું? તેમ યશની શવિસ્તારની આશા કેને નથી ? કેટલાક વધારે સમજણવાળા લેકે એમ કહે છે કે સંસારમાં અનુભવાતાં સઘળાં દુખે ભવસમુદ્રને-ભવ- . પરંપરાને આભારી છે. જે ભવપરંપરા ન હોય, ભવ ન હોય તે જન્મ, જરા, રેગ કે મૃત્યુ વગેરે આપણને શી રીતે સતાવી શકે? તેથી અમે તે ભવસમુદ્રના શેષણની જ અભિલાષા રાખીએ છીએ. આ રીતે માનવજાતિના અંતરમાં પ્રેયસ અને શ્રેયસૂના બે પ્રબળ પ્રવાહ વહે છે. તેને પૂર્ણ કરવાનું સામર્થ્ય જે કોઈ એક વસ્તુમાં હેય તે એ નમસ્કારમાં છે, નમસ્કારમંત્રની આરાધનામાં છે.
ધન, ધાન્ય, વિપુલ સંપત્તિ, કરચાકર, આલિશાન ઇમારતે, બાગ-બગીચા, હાથી-ઘડા, મોટર વગેરે વાહને કાલે તથા લેક પર અનેરું પ્રભુત્વ એ આ લેકનાં સુખ • મનાય છે તથા સ્વર્ગમાં દેવ તરીકે ઉત્પન્ન થવું કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરીને સિદ્ધશિલામાં વિરાજવું, એ પરલેકનાં સુખ મનાય છે. આ બંને પ્રકારનાં સુખનું મૂળ નમસકારમાં– નમસ્કારમંત્રની આરાધનામાં રહેલું છે. તાત્પર્ય કે જેઓ નમસ્કારમંત્રનું નિત્ય સ્મરણ કરે છે, તેને જપમાં મન બને છે તથા તેનું ધ્યાન ધરવામાં આનંદ માને છે, તેઓ