________________
૩૨
નમસ્કારમંત્રસિદ્ધિ પિતાના સકલ કર્મને ક્ષય કરીને મિક્ષમાં સીધાવે છે અને તેમ ન બને તે દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે તે ઉત્પન્ન થાય જ છે.
નમસ્કારને આ મહિમા લક્ષ્યમાં લેતાં તેને આ વિશ્વની એક પ્રેક વસ્તુ માનીએ તે અનુચિત નથી, “પંચપરમેષ્ટિ – ગીતામાં શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજે લગભગ આ જ ભાવાર્થનાં વચને કહ્યાં છે?
શ્રી નવકાર સામે જગિ, મંત્ર ન યંત્ર ના અન્ય વિદ્યા નવિ ઔષધ નવિ,
એહ જપે તે ધન્ય. “આ જગતમાં નમસ્કાર જે અન્ય કેઈ મંત્ર નથી. વળી યંત્ર, વિદ્યાઓ તથા ઔષધિઓ અતિ ચમત્કારિક ગણાય. છે, પણ તે ય નમસ્કારમંત્રની બરાબરી કરી શકે તેમ નથી.”
તાત્પર્ય કે જેને આ જગતમાં મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેણે યત્રે, વિદ્યાઓ કે ઔષધિઓ આદિની માથાકૂટમાં પડ્યા વિના સીધે નમસ્કાર મંત્રને જ આશ્રય લે જોઈએ અને તેની આરાધનામાં ઉજમાળ બની જવું જોઈએ
પંચનસુક્કારમાં કહ્યું છે કે – किं एस महारयणं? किंवा चिंतामणिन्न नवकारो? . किं कप्पड्मसरिसो? नहुनहु ताणं पि अहिययरो॥ चिंतामणिरयणाई कप्पतरू इक्कजम्मसुहहेऊ । नवकारो पुण पवरो सग्गऽपवग्गाण दायारो।।