________________
નમસ્કારમંત્ર-સ્વાધ્યાય
३१७
સૂતાં ઉઠતાં બેસતાં, જે સમરે' અરિહંત, સવિ દુઃખ ભાગે તેહનાં, પામે સુખ અનંત. ૫ ધન ધન શ્રી અરિહંતને, જિણે ઓળખાવ્ય લેક; તે પ્રભુની પૂજા વિના, જન્મ ગુમાવ્યો ફેક. ૬ કરે ભક્તિ અરિહંતની, કરે પરમારથ કામ; કરે સુકૃત જગમાં સદા, રહે અવિચલ ધામ. ૭ પરમેષ્ટિ ભગવંતના, અતિ ઘણો ઉપકાર શુદ્ધ ભાવે સમારે સદા, પામે ભવજલ પાર. ૮
[१०]
સંસ્કૃત સુભાષિત वीतरागसमो देवः, शत्रुञ्जयसमो गिरिः । नमस्कारसमो मन्त्रः, न भूतो न भविष्यति ॥१॥ अपवित्रः पवित्रो वा, सुस्थितो दुःस्थितोऽथवा । ध्यायेत् पञ्चनमस्कार, सर्वपापैः प्रमुच्यते ॥२॥ अनादिमूलमन्त्रोऽयं, सर्वव्याधिविनाशकः । मङ्गलेषु च सर्वेषु, प्रथमं मङ्गलं मतः ॥३॥ स्वस्थाने पूर्णमुच्चारं, मार्मे चार्ध समाचरेत् । पादमाकस्मिकातङ्के, स्मृतिमात्रं मरणान्तिके ॥४॥ मन्त्रपश्चनमस्कारः, कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराप्टाग्रोत्कृष्टविद्यासहस्रकः ॥५॥