________________
નમસકારમંત્રસિદ્ધિ
મક્ષ જાપ અંગુઠડે વૈરી રૂઠડે રે, તર્જનાંગુલી હેય. નો૦૪ આકર્ષણ ચટી આંગુલી વલી સુણો રે, ગુણવાની રીતિ, મેરુ ઉલ્લંઘન મત કરે મત કર રે, નખ અત્રે પ્રીતિ. ૦૫ નિશ્ચલ ચિત્ત જે ગુણે વલી, સંખ્યાદિકથી એકંત, તેહને ફુલ હવે ઘણે ઈમ બેલે રે, જિણવર સિદ્ધત. ૦૬ સંખ પ્રવાલા સ્ફટિક મણિ, પતાજીવ રતાં જ સાર;
પ્ય સેવન તણી ચંદનાગર, નૈ ઘનસાર. ૭ સુંદર ફલ દ્વાખની જપમાલિકા, રેશમની અપાર પંચવર્ણ સમસૂત્રની વલી વિશેષ, સૂત્રતણું ઉદાર. ને૦૮ ગાયમ પૂક્યાથી કહી મહાવીરજીરે, એ સયલ વિચાર લબ્ધિ કહે ભવીચણ તમે ઈમ ગુર, નિત્ય શ્રી નવકાર૯
[૯]
નિત્ય મનન કરવા યોગ્ય દુહા
નિત્ય - પ્રભાતે ઉઠવું, રાખી મન ઉમંગ; ધરવું ધ્યાન પરમેષ્ઠિનું, કરવું નિર્મળ અંગ. ૧
અગ્નિ કેરા બળ થકી, માખણનું થી થાય . -આંતરવૃત્તિ ધ્યાનથી, પરમાતમ પ્રકટાય. ૨
અહંકારને છેડીને, ભજે અરિહંત સાર; રાગદ્વેષના ત્યાગથી, પામો મેક્ષનું દ્વાર. ૩ અરિહંત અરિહંત સમરતાં, લાધે મુક્તિ–ધામ; જે નર અરિહંત સમરશે, તેહનાં સરશે કામ. ૪