________________
નમસ્કાર સ્વાધ્યાય
૩૬૩ આણુપૂરવી કે પાટલી, અહનિશિ જેહ ગણ તે રે વરસાવરસી તપતણું, ફલ સહી તેહ લહંત રે. સમર-૯ વયરી ડે તરજની, અંગુઠઈ મખ્ય જાપે રે વશી કરવા ટચી અંગુલી, અનામિકા યશ વ્યાપ્યો રે. સમરો૧૦ શિવકુમાર સંકટ માંહિ, ચિત્ત ધયે નવકારો રે સેનાને પુરિસો થયે, ત્રિદંડીએ તેણી વાર . સમ–૧૧ સમલી વ્યાધઈ અપહણુ, મુનિ દીધે નવકારો રે, તતખિણ રાજસુતા થઈ, પામી સદ્ગતિ સારી છે. સમરો-૧૨. ચેર થયે વલી દેવતા, નવપદ મહિમા તેણે રે, ભલ-ભીલડી સુર થયાં, પાપી તા જેહ રે. સમરે-૧૩ ધ્યાન ધરતી અહનિશિ, શ્રીમતી અતિ સુકુમાલા રે. સંકટ તસ દૂરિ થયું, ભુજંગ થઈ ફૂલમાલા રે. સમ–૧૪ મન-વચકાયા વશિ કરી, નવપદનું કરે ધ્યાને રે, હરખવિજય કહઈ હરખસ્યું, તસઘર નવયનિધાને રે. સમરો-૧૫
[૬] શ્રી નવકારમંત્રની સઝાય સમર છવ એક નવકાર નિજ હેજશું,
અવર કાંઈ આળપંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારના નવપદ,
સંપદા આઠ અરિહંત ભાખે. સમર૦ ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી,
, , સાત સાગર ટળી જાય દૂર એક પદ ઉચરે દુરિત દુખડાં હરે,
સાગર આયુ પંચાસ પૂરાં. સમર૦ ૨