________________
૩૬૧
નમસ્કારસ ત્રસિદ્ધિ
દુહા
સાર વચન શ્રવણે સુણી, પહેરી અખર સાર; ઋષભ કહે નિત્ય સમરીયે, આદિમત્ર નવકાર.
[ પ ]
શ્રી નવકારમત્રની સજ્ઝાય (ગિરુઆરે ગુણ તુમ તણા——એ રાગ)
સમા લવિયણ ભાવ, મહામંત્ર નંકારા રે; સમરતા સુખ પામી ઈ, લવાભવ એ આધાર રે. સમશ- ૧ પૂરવ દતણું કહ્યું, સાર એ શ્રી જિનરાયે રે; એક મનાં આરાધતાં, પાતક દૃરિ પાસે રે. સમશ- ૨ અડસઠ અક્ષર એહના, સપા આઠ ને સારી રે; આપઈ અનંતી સંપઢા, લવિજનનઈં હિતકારો રે. સમી- ૩ ઉજવલ ધ્યાન ધરી કરી, લાખ એક જપ જેહા રે; તીરથ કર પદ તે લઈ, એહમાં નહીં. સદેહેા ૨. સમી- ૪ સુખ સંતતિ અર્થઈ કરી, પૂજી શ્રી જિનરાયે રે; ચઢતા એક લકખ સમરતાં, મનવ છિત સુખ થાયે રે. સમશ--- કમલબંધ કરી જે પર્ટી, એક મનાં નવકાશ
દિન પ્રતિ તે જીમતે ફલ, લહુઈ ચેાથનું સારી રે. સમરા– ૬ નંદ્યાવત કર કરી, શ ખાવત કઈ ધ્યાન ધરઈં નવકારનું, વંદિતસુખ લહેઈ રે. સમશ- છ અધન કષ્ટ જે જપદ્ય, વિપરીત ઇ એક લાખે રે, સ કટ ષ્ટ તેહનું લઇ, એહવી જિનવર ભાખા રે. સમરા-૮
.