________________
૩૫૮
નમસ્કારમંત્રસિદ્ધિ મન શુદ્ધે જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ; ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઊંબરનું, રક્તપિત્તને રેગ; નિ સુજપતાં નવનિધિ થાય, ધર્મ તણે આધાર; સો ભવિયાં ભત્તે, ચોકખે ચિત્ત, નિત્ય જપીચે નવકાર–૧ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, ઘરણી કરવા ઘાત; પરમેષ્ઠી પ્રભાવે હાર ફૂલને, વસુંધામાંહિ વિખ્યાત કમલવતી પિંગલ કીધે, પાપ તણો પરિહાર સે ભવિયાં ભત્તે, ચેખે ચિત્તે, નિત્ય જપીચે નવકાર-૧૧ ગચણાંગણ જાતિ રાખી ગ્રહિને, પાડી બાણ પ્રહાર પદપંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમામંદિર, ભવદુઃખ ભંજણહાર; સો ભવિયાં ભત્તે, ચકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૨ કંબલસંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં માન; દીપે નવકારે ગયા દેવલોકે, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુંધામાં લહી, વિલસે જૈન વિહાર સે ભવિયા ભત્તે, ચકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૪ આગે ચાવીસી હુઈ અને તી, હાશે વાર અનંત, નવકાર તણું કેઈ આદિન જાણે, એમ ભાખે અરિહંત પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય; સે ભવિયાં ભત્તે, ચેકબે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૪ પરમેષ્ઠી સુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર પુંડરિકગિરિ ઉપર પ્રત્યક્ષ પગે, મણિધરને એકમેક સદ્ગુરુ સન્મુખ વિધિયે સમરતાં, સફલ જનમ સંસાર સે લવિયાં ભત્તે, ચોકખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર-૧૫