________________
નમસ્કાર-સ્વાધ્યાય
૩૫ શુલિકાપણ તરકર કીધે, લોહખુરે પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણુવ્યો, પાગ્યે અમરની રિદ્ધ શેઠને ઘર આવી વિધ્ધ નિવાર્યા, સુરે કરી મહાર; સે ભવિયાં ભત્તે, એક ચિત્તે, નિયંજપીનવકાર-૧૬ પંચપરમેષ્ઠી જ્ઞાન જ પચતું, પંચ દાન ચારિત્ર, પંચ સજઝાય મહાવ્રત પંચ, પંચ સમિતિ સમકિત, પંચ પ્રમાદ વિષય તજે પચહ, પાલે પચાચાર, સે ભવિતાં ભત્તે ચેક ચિત્તે, નિત્ય જપી નવકાર-૧૭
કલશ (છપ્પય) નિત્ય જપી નવકાર, સારસંપત્તિ સુખદાયક સિદ્ધમંત્ર એ શાશ્વતે, એમ જપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણજે, શ્રી ઉવજઝાય સુસાધુ, પંચપરમેષ્ઠી ઘુણજે નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે-૧૮
[] શ્રી નવકારમંત્રને છંદ
સુખકારણું ભવિયણ, સમરે નિત નવકાર, . જિનશાસન આગમ ચૌદ પૂરવ સાર; Uણ માત્રને મહિમા, કહેતાં ન લહુ પાર,
- સુરત જિમ ચિંતિત, વાંછિત ફ્લદાતાર. ૧