________________
[૬] મંત્રસાધનાપદ્ધતિ
- મંત્રનું મહત્ત્વ તે ઘણું મનુષ્ય સ્વીકારે છે અને તેના અચિંત્ય-અલૌકિક પ્રભાવ માટે આફરીન પિકારે છે, પરંતુ તેની સાધના કેમ કરવી? અને તેમાં સિદ્ધિ શી રીતે મેળવવી? તે અંગે મુંઝવણ અનુભવે છે. વાસ્તવમાં -તેમને સાધનાપદ્ધતિ અંગે જોઈએ તેવી વિશ્વસ્ત માહિતી મળતી નથી, તેથી તેઓને મંત્રસાધના માટે ઉત્સાહ પડી ભાંગે છે અથવા તે તે માટે પગલાં ભરવાની હિંમત ચાલતી નથી. અને જેઓ અધૂરી માહિતી પર આધાર રાખીને મંત્રસાધનામાં ઝંપલાવે છે, તે ચેડા જ વખતમાં
દરિયાની અંદર ડેલવા માંડેલા વહાણની સ્થિતિ અનુભવે છે. - તાત્પર્ય કે તેઓ એ મંત્રસાધનામાં પાર ઉતરી શકતા નથી. - મંત્રસાધના અંગે કેટલુંક વિવેચન મંત્રવિજ્ઞાનમાં
થયેલું છે, તેને સાર આ વક્તવ્યમાં આવી જાય છે. ઉપરાંત - અમારે જે કંઈ કહેવાનું છે, તે આમાં બરાબર કહ્યું છે..
અન્ય શબ્દોમાં કહીએ તે મંત્રની સાધનાપદ્ધતિનું આ