________________
૬૨
મઢવાકર
:
સંપ્રદાયની મંત્રદીક્ષા હાય તે પ્રમાણે તે તે ક્રિયાએ કરવી જોઈએ. આમાંની ઘણીખરી ક્રિયાએ આજે ગાલ, ખિહાર તથા ઉત્તરપ્રદેશમાં થતી જોવાય છે, જોવાય છે, પરંતુ ગુજરાતમાં તેને પ્રચાર નથી. અહીં તે ભક્તિ અને શુદ્ધિ ઉપર જ મુખ્ય ભાર અપાય છે અને તે પછી ઈષ્ટદેવતાના પૂજનપૂર્વક મત્રજપ શરૂ કરવામાં આવે છે. તેથી પશુ સિદ્ધિ તા થાય જ છે, છતાં સાધકને મત્રક્રિયા અને તેના ભિન્ન સકેતાને ખ્યાલ રહે, તે માટે અહી... આટલી માહિતી આપવામાં આવી છે.
"