________________
માગ અને મત્રવિદ્યા
૩૯
ઔદ્ધોમાં પણ મંત્રવિદ્યાના ઘણા પ્રચાર હતા. તેના અનેક ગ્રંથે ચીન અને તીખેટની ભાષામાં ભાષાંતરિત થઈને પૂ દેશેામાં પ્રચાર પામ્યા છે. તીબેટમાં તત્રત્ર્યથાને ૠયુગ કહેવામાં આવે છે. તેની સખ્યા ૨૬૪૦ જેટલી નોંધાયેલી છે, પણ આજે ત્યાં સામ્યવાદી શાસન સ્થપાયા પછી એ સાહિત્ય કઈ સ્થિતિમાં છે ? તે કહેવુ મુશ્કેલ છે, પરંતુ તેમાંના કેટલાક ગ્રંથો બ્રાદેશ, સીલેાન તથા ભારતવર્ષમાં નાલંદા આદિ સ્થાને સ'ગ્રહાયેલા છે. તે પૈકી- નાલદાને મંત્રસ ગ્રહે અમારા
જોવામાં આવ્યે છે.
નેપાલના રાજવંશીએ પ્રથમથી જ તંત્રવિદ્યામાં રસ લેતા આવ્યા હતા, એટલે નેપાલમાં તંત્રથાને માટ સંગ્રહ આજે પણ વિદ્યમાન છે.
ભારતવના કેટલાક રાજા-મહારાજા પણ મંત્રવિદ્યામાં રસ લેતા હતા અને તે અ ંગે મહત્ત્વના સાહિત્યના સંગ્રહ કરતા હતા, પણ તેમાંથી આજે શું પ્રાપ્ય છે? તે કહેવુ મુશ્કેલ છે.
મહારાણી વિકટેરિયાના સમયમાં મંત્રવિદ્યાને લગતા ગ્રંથાના સંગ્રહ કરવાના એક સખળ પ્રયાસ થયેા હતેા. પરિણામે હજારેક જેટલા તત્રગ્રંથ કે પે-આમ્ના વગેરે મળી આવ્યા હતા, તે વારાણસીની સરકારી સંસ્કૃત કાલેજના પુસ્તકાલયમાં આજે પણ વિદ્યમાન છે. અમે
#