________________ સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા લેખક –શતાવધાની પૂ. શ્રી ધીરજલાલ શાહ. * બીજી આવૃત્તિ : '. ઊંચા મેપલો કાગળ, પૃ. 256, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂ. 6-00, પિસ્ટેજનો ખર્ચ જુદો. " " . આ ગ્રંથ વાંચવાનો શરૂ કર્યા પછી નીચે મૂકવાનું મન થાય તેમ નથી. એનું દરેક પૃષ્ઠ પાઠકના મનમાં ચેતનની અવનવી ઉર્મિઓ. જગાડી જાય એવું છે, એમ કહીએ તે પણ ચાલે. પુત્ર-પુત્રીઓ, મિત્રે તથા વિદ્યાર્થીઓને આ ગ્રંથ ખાસ ભેટ આપવા લાયક છે.. આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણ આપવામાં આવ્યાં છે : (1) ઉપક્રમ, (2) સંકલ્પ શક્તિનું મહત્ત્વ, (3) શુભ સંકલ્પની આવશ્યકતા, (6) આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ, (5) આપણા મનનું સ્વરૂપ, (6) વિચારે અને તેને વિશિષ્ટ પ્રભાવ, (7) ઈછા અને પ્રયત્ન, (8) પુરુષાર્થની બલિહારી, (9) આશાવાદ, (10) વિચાર, કરવાની ટેવ, (11) જ્ઞાનને સંચય, (12) નિયમિતતા, (13) સમયનું મૂલ્ય, (14) ચિત્તવૃત્તિઓની એકાગ્રતા, (15) આત્મનિરીક્ષણ, (16) મિત્રની વૃદ્ધિ કેમ કરવી ? (17) આરોગ્ય અંગે કેટલુંકે, (18) સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ, (19) સંકલ્પશક્તિ દ્વારા ધન-- પ્રાપ્તિ અને (20) સંકલ્પશક્તિ દ્વારા સર્વે કાર્યસિદ્ધિ. - પ્રાપ્તિસ્થાને : આરાધના વસ્તુ ભંડાર . . . લધાભાઈ ગણપત બીલ્ડીંગ, બીજે માળે. .. " 113-15 કેશવજી નાયકડ (ચીંચબંદર), મુંબઈ-૪૦૦ 09 ,