________________
૩૭૬
સૂર્યાષ્ટકના અથ
મંદિવાકર
****
સાંમ કહે છે—
હું આદિદેવ ! તમને નમસ્કાર હૈ. હું મારા ઉપર પ્રસન્ન થાઓ. હું દિવાકર ! તમને ા. હું પ્રભાકર ! તમારે માટે મારા નમસ્કાર હેા. ૧.
સૂર્ય દેવ ! નમસ્કાર
સાત ઘેાડાવાળા રથ ઉપર વિરાજમાન, પ્રચંડ તેજસ્વી, કક્ષ્યપના આત્મજ, (હાથમાં) સફેક ધારણ કરેલા તે સૂર્યદેવને હું... પ્રણામ કરું છું. ર.
કમળ
લાલ રંગના રથ ઉપર ચડેલા, આખાંય જંગના પિતામહ અને મહાન પાપના હરનારા તે સૂર્ય દેવને હું પ્રણામ કરું છું. ૩.
સત્ત્વ, રજસ્ અને તમસ એવા ત્રણે ગુણાવાળા, મહાન્ શૂર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવસ્વરૂપ તથા મહાપાપને હરનારા તે સૂર્યદેવને હું પ્રણામ કરું છું. ૪.
પોતાના તેજપુ ંજ વડે સત્ર વ્યાપ્ત, વાયુ અને આકાશરૂપ તથા સલાકના અધિપતિ તે સૂર્યદેવને હુ પ્રણામ કરું છું પ
અચૂક પુષ્પ જેવા રંગવાળા, હાર અને કુંડળ વડે વિભૂષિત તથા એક ચક્રને ધારણ કરનાર તે સૂર્યદેવને હું પ્રણામ કરું છુ. ૬.
.
',