________________
૩પ૩:
- દક્ષિણાવર્ત શખના કે - તથા રાજ્ય, ધન, સંતાનના ફળને આપનાર તે શંખનું હું સ્મરણ કરું છું. ૬
. - હે દક્ષિણાવર્ત શંખદેવ ! તું કલ્યાણ કરનાર, પાપ " હરનાર, ઈચ્છિત આપનાર તથા દુષ્ટ વિથી રક્ષણ
કરનાર છે. તેથી હે દેવ! મારા બધા મને રથને
'
પણ કર,
9 '
,
' ,
"
"
' '
-:
****
*
*
*
*
ફૂલની શય્યા ઉપર વિરાજમાન કરી, દૂધ અને - ગંગાજળથી સ્નાન કરાવી, કપૂર, ચંદન વગેરેથી નિત્ય
પૂજન કરવું જોઈએ. ૮ - પ્રાતઃકાળમાં તે શંખની પૂજા કરવાથી રાજ્યસન્માન મળે છે, બીજા પ્રહરમાં પૂજવાથી લોકોના પ્રિય થવાય છે. ત્રીજા પ્રહરમાં પૂજવાથી ધનની વૃદ્ધિ થાય છે તથા ચેથા પ્રહરમાં પૂજવાથી પુત્રાદિસંતતિ પ્રાપ્ત થાય છે. ૯. - તે શંખ દરરોજ ચારે પ્રહરમાં પૃથક્ પૃથ - પૂજન કરવાથી પૃથફ પૃથક્ ફળને આપે છે. તે દક્ષિણાવર્તી શંખ ચિંતામણિ જે સમજ. ૧૦.
જે જે કામના મનમાં રાખી દક્ષિણાવર્ત શંખની પૂજા કરાય છે, તેમજ તેના મંત્રનો જપ અને તેનું ધ્યાન કરાય છે, તે તે શંખ તત્કાળ તેને આપે છે. ૧૧. - તે શંખ વંધ્યાને પુત્ર આપનાર નિર્ધનને ધન આપનાર, રાજ્યભ્રષ્ટને રાજ્ય આપનાર તથા સ્ત્રી વગેરેની કામનાવાળાને યથેચ્છ વસ્તુ આપનાર જાણે. ૧૨.
૨૩
*,
-