________________
૩૩૬
મંત્રદિવાકર પ્રદક્ષિણા દેવી. આ પ્રમાણે સાત રાત્રિ સુધી પ્રદક્ષિણાઓ દેવાથી તે વૃક્ષ સિદ્ધ થઈને અત્યંત ગુણકારી થાય છે. પછી તે વૃક્ષની છાલનું ચૂર્ણ અને જીરાનું ચૂર્ણ સમભાગે ભેગું કરીને એક અઠવાડિયા સુધી સેવન કરવાથી સર્વ પ્રકારના વરે દૂર થાય છે; ચાર અઠવાડિયા સેવન કરવાથી ભૂમિગત દ્રવ્ય દષ્ટિગોચર થાય છે; પાંચ. અઠવાડિયા સુધી સેવન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને છ અઠવાડિયા સુધી સેવન કરવાથી શરીરમાં અપાર બળ આવે છે અને મૃત્યુપર્યત નીરોગી રહેવાય છે. - એક વખત અમને ત્રણ નેપાલી મહાત્માઓનો મેલાપ. થશે. ગ, મંત્ર આદિ વિષય પર વાર્તાલાપ થતાં ખૂબ આનંદ આવ્યું. છેવટે અમે પૂછયું કે “આપની પાસે. ચેગસાધના કરવા આવનાર સાધકનું મન જલદી શાંત અને સ્થિર થઈ જાય, એ માટે આપ કઈ ખાસ પ્રક્રિયાને આશ્રય લે છે કે ?” ઉત્તરમાં તેમણે હા કહી અને એ પ્રક્રિયાને સામાન્ય ખ્યાલ આપે. તેમાં ૨૧ દિવસ સુધી પ્રાતઃકાળમાં નગોડનાં પાંદડાને રસ આપવાની... - વાત કરી. એ ૨૧. દિવસ ખોરાક તદ્દન . હલકે એટલે. ખીચડી વગેરેનો લે જોઈએ.
. ત્યારપછી એક ગ–મંત્રવિશારદ સ્વામીજીના પુસ્તકમાં પણ આજ હકીકત વાંચવામાં આવી, એટલે તેમાં ઘણું તથ્ય છે, એમ સમજાયું. “ ”