________________
કર્ણપિશાચિનતંત્ર
- ર૬e. " પવિત્ર એકાંત સ્થાનમાં આ મંત્રને એક લાખ જપ કરવા. છેવટે દશાંશ ઘીને હેમ કરે, એટલે કે - આ મંત્ર બોલતાં યજ્ઞકુંડમાં ઘીની દશ હજાર આહુતિ . આપવી. તેથી કર્ણપિશાચિની દેવી પ્રસન્ન થાય છે અને . સાધક ભૂત, ભવિષ્ય કે વર્તમાન કાળની જે વસ્તુ જાણવા ઈ છે, તે એના કાનમાં કહી જાય છે. ' (૨) “ શ્રાપશનિની મુદ્દે ર ” આ મંત્રને બહેડાના ઝાડ નીચે બેસીને એક લાખ જપ . કરતાં કર્ણપિશાચિની દેવી પ્રસન્ન થાય છે. અને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપે છે. જપ પૂરે થયે દેવીને નૈવેદ્ય ધિરવું આવશ્યક છે.
' (૩) “જી ટ્રી પિરાજિનિ શું ટૂ સ્વા” પ્રથમ કઈ વૃદ્ધ પુરુષ કે બ્રાહ્મણને ગુરુ સ્થાપી તેની પાસેથી મંત્રદીક્ષા લેવી અને બ્રહ્મણચર્યના પાલનપૂર્વક - આ મંત્રનો એક લાખ જપ કરવે. તેને વિધિ એ છે - કે રાત્રિના સમયે બાર વાગ્યા પછી આ મંત્રજપ શરૂ કર. તે પહેલાં દીવાનું તેલ પગે મસળવું. આ દીવે. સરસિયા તેલને કરે
- મંત્ર સિદ્ધ થયા પછી સાધક મનમાં જે કોઈ પ્રશ્ન. પૂછશે, તેને ઉત્તર કર્ણપિશાચિની દેવીના બરડા ઉપર લખેલે જણેશે.. '' () #મવિ રતિબિયે વન--- मेश्वरि पद्मावति त्रैलोक्यवार्ता कथय कथय स्वाहा।