________________
ખંડમાં મંત્ર અને મંત્રપ્રયાગ...જે દૈનિક જીવન માટે ઘણા તે ઉપયોગી હતા–તેને રજૂ કર્યા છે. ', ' * : -
અત્યંત સરળ ભાષા, દષ્ટાંત, બોધકથા અને ઉદાહરણેથી.. રસપ્રદ શૈલીમાં લખાયેલા આ ગ્રંથની પ્રસ્તાવનામાં ડે. ચંદ્રશેખર ગોઠક્કર ડી. એસૂ. સી. (એ) ડી. એ. એસ. એફ, આયુર્વેદાચાર્ય, પિતાના અભિપ્રાયમાં કહે છે કે –
આ ગ્રંથ લખી શ્રી ધીરજલાલભાઈએ એક મોટી સેવા, બજાવી છે અને મંત્ર બાબત નિખાલસ, સરળ, સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપ્યું છે. આની પૂર્વ મંત્રવિજ્ઞાન” “નમસ્કાર–મંત્રસિદ્ધિ” આદિ ગ્રથી આરંભેલી આ લેખનયાત્રા મંત્રચિંતામણિમાં
વધુ પરિપકવે, વધુ પુષ્ટ અને વધુ પીઢ બની છે. - ' ' ' ' (મંત્રચિંતામણિ–પુસ્તક પૃ. ૧૮) - જો કે ઉપરના બંને ગ્રંથમાં ઘણું સાહિત્ય આવી ગયું છે.
છતાં જેનો સમાવેશ થઈ શક્યો નથી, એવી કેટલીક ઉપયોગી સામગ્રી, કેટલાક ઉપયોગી યંત્રો તથા તંત્રપ્રયોગ સાથે મંત્રશાસ્ત્રની મર્યાદા મુજબ અગત્યનું સાહિત્ય પ્રસ્તુત “મંત્રદિવાકર” માં અપાયું છે.
' , મંત્રદિવાકર નું વૈશિષ્ટય: , “સોંદર્યલહરી'ના મહાન ટીકાકાર શ્રી લક્ષ્મીધરાચાર્યે એક
સ્થળે લખ્યું છે કે મંત્ર અને તેને વિધિ દીક્ષા વગર અપાય નહિ.. પણ જે લોકે શ્રદ્ધાપૂર્વક મારા ગ્રંથને હૃદયંગમ કરશે તેઓ મારા લખાણના માધ્યમથી જ દીક્ષિત થશે અને હું તેમનો ગુટ થઈશ. એટલે દીક્ષા ન મેળવ્યા છતાં તેઓને મંત્રસિદ્ધિ મળશે. કેમ કે મેં આ ગ્રંથમાં બધું નિશ્ચળ ભાવે લખ્યું છે. આ રીતે શ્રી ધીરજલાલ, ભાઈએ પણ મંત્રવિષયક પિતાના ગ્રંથોમાં બધું નિષ્કપટભાવે લખ્યું