________________
- ૧૪૦
' ' મંત્રદિવાકર અર્ચના કર્યા વિના રહેતું નથી. મારે મારા વ્યવસાય =અંગે દિલ્હી, કલકત્તા, મદ્રાસ આદિ અનેક શહેરમાં જવું પડે છે અને વિદેશયાત્રા પણ ઘણું વાર કરવી પડે છે. ત્યાં હું મંત્રદેવતાની છબ્બી સાથે લઈ જઉં છું અને મારે નિત્યક્રમ બરાબર કરું છું. આજે મને બધી વાતે આનંદ
છે, કઈ વાતની ખેટ નથી. જીવનનું બધું સુકાના મા -સંભાળી લે છે.
મંત્રદેવતાનું શરીર ત્રણ પ્રકારનું મનાયેલું છે? (૧) સ્થૂલ, (૨) સૂક્ષ્મ અને (૩) પર. તેમાં મંત્રદેવતાની જે પ્રતિકૃતિ કે મૂર્તિ તે મંત્રદેવતાનું સ્થવ શરીર છે, મંત્ર એ સૂમ શરીર છે અને તેમાં જે વાસના એટલે શક્તિને અંશ રહે છે, તે પર શરીર છે. તેમાં સ્કૂલ - શરીર પૂજન-અર્ચનને એગ્ય છે. આ પૂજન-અર્ચનને વિચાર મુખ્યત્વે ઉપચાર વડે થાય છે.
મંત્રદેવતાનું પૂજન ઓછામાં ઓછા પાંચ ઉપચાર - વડે-પપચાર વડે કરવું જોઈએ. અન્યથા સફલ થતું નથી, એ ચોગિનીતંત્રને અભિપ્રાય છે.'
પંચપચારમાં (૧) ગંધ, (૨) પુષ્પ, (૩) ધૂપ, (૪) દીપ અને (૫) નૈવેદ્ય, એ પાંચ વસ્તુઓ હોય છે.
પ્રગસારમાં સસ્તોપચારનું વર્ણન પણ આવે છે, જ્ઞાનમાલામાં દશેપચારનું વર્ણન આવે છે અને કેટલાક -તંત્રમાં દ્વાદશેપારનું વર્ણન પણ આવે છે. આ