________________
૧૧
:
લઇ શકે. કુંટુંબ નિયોજનનાં પ્રધાન તરીકે એઓશ્રીનુ કાર્ય ખૂબ જ પ્રસંશનીય બન્યુ. વસ્તીગણતરીએ પૂરવાર કરી આપ્યુ કે ભારતની કૂદકે ને ભૂસકે વધતી વસ્તીમાં ધારવા કરતા એક.કરાંડ કરતાં વધારે માનવીને ઘટાડા થયા, જે કુટુ બનિયેાજતે લીધેલ પગલાંઓને આભારી હતા. અખબારાએ તેની ઘણી પ્રશંસા કરી હતી. ૧. સને ૧૯૭૦માં દેશમાં ચૂંટણી આવી. તથા મુંબઇના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી મુંબઈની શાસક કોંગ્રેસે વારંવાર વિન ંતિ શ્રીએ ચૂંટણી લડવા માટે પૂરતી તૈયારી તે માટે પ્રચારતંત્ર પણ ગોઠવી દીધુ હતુ. ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહ્યા હતા, વડાપ્રધાન શ્રીમતી ગાંધીને! સદેશે! આવો.
શ્રીમતી ગાંધીએ શ્રી શાહને વિનંતિ કરી હતી કે તેમણે શાસક - કોંગ્રેસના સમગ્ર દેશ માટેના પ્રચાર કાર્યના દોર સંભાળવા,
શ્રી શાહને દક્ષિણ મુંબઈ ચૂંટણી લડવા માટે કરી હતી. અને એએ. પણ કરી હતી. વળી આમ જ્યારે શ્રી શાહ . ત્યારે અચાનક તેમને
'
શ્રી શાહે કોંગ્રેસ માટે ગયા વખતે જે રીતે પ્રચારકાય સભાજ્યું હતું, તે જોતાં વડાપ્રધાનને એમ લાગ્યું હતુ કે આ ભગીરથ . કા શ્રી શાહે પક્ષના હિતમાં ઉપાડી લેવુ જોઈ એ.
2
:
શ્રી શાહની ચૂંટણી લડવાની ઉત્કટ ઇચ્છા છતાં તેમણે વડાપ્રધાનની વિન ંતિ સ્વીકારી અને ચૂંટણી કાર્યમાં વળગી ગયા. એઓશ્રીની દેશ અને વડાપ્રધાન પ્રત્યેની વફ઼ાદારી અજોડ અને અનન્ય છે. દેશમાં ખૂણેખૂણામાંથી એમના પ્રવચને માટે માંગ આવવા લાગી. ચૂંટણીના વખતે એમની શાયરી તે. પેપરેશના પાના પર અને ગલી ગલીઓમાં ગુજવા લાગી. જ્યાં ને ત્યાં એમણે ચૂંટણી પ્રચાર ઝૂંબેશને આરંભ કર્યો હતો. પોતાની આગવી શૈલીમાં સંસ્થા કોંગ્રેસના આગેવાના પર કટાક્ષયુક્ત તીખા પ્રહાર કર્યા હતા અને અવારનવાર શાયરીએ લલકારી શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા..
.