________________
૭, ૨૧]
- મૂતતાનમ્ | - શરીરથી ભિન્ન હોય તે મારો આત્મા એ સ્થળે પણ “મારા શબ્દને વિષય આત્માથી ભિન્ન જ હોવું જોઈએ. આ પ્રકારે માત્ર અનિષ્ઠાપાદનતમારા મતમાં અનિષ્ટની આપત્તિ આપવા માટે જ મેં મારો આત્મા એમ કહ્યું છે.
જેન–તમારે આ કથન એગ્ય નથી કારણ કે મારું શરીર એ પ્રત્યાયની જેમ “મારો આત્મા’ એ પ્રત્યયમાં “મારા” શબ્દને વિષય આત્માથી ભિન્ન હોય એ પ્રતિભાસ નથી. પરંતુ “અદ્ભ” “” એ પ્રમાણે આત્માને પ્રત્યક્ષ કરીને તે અહં” અર્થાત આત્માને બીજા આત્માથી જુદો બતાવવા ખાતર બીજાને સમજાવવાની અપેક્ષાથી એ મારે આત્મા છે એ પ્રમાણે નિર્દેશ કરે છે, તેથી મારે “આત્મા એટલે હું એમ જ સમજવું અને જ્યારે કોઈ આત્મશબ્દદ્વારા શરીરને નિર્દેશ કરવાને ઈરછે (અર્થાત આત્મ એટલે શરીર એ અર્થ કરવાને ઈ છે) ત્યારે “મમાત્મા’ એ પ્રત્યય શરીરને શરીરથી આત્મા જુદે . છે એમ જણાવે છે, આ સેવક એટલે હું જ છું' એમ અત્યંત ઉપકારક સેવ
કમાં સેવ્ય-(સ્વામી)નો ઉપચાર કરાય છે તેમ શરીર આત્માનું ઉપકારક હેવાથી " તેમાં પણ આત્માને ઉપચાર કરાય છે.
" (૧૦) ધ મહારઃ જમ્મુcછત તિ જૈનાચ માતા અનિદાના. त्वादिति भवतामेव । तदचतुरस्त्रमित्यादि रिः । ममात्मेत्यग्रे कोऽर्थ इति शेषः । शरीरस्येत्यादिना स्पष्टयति सूरिरेव । उपचारादित्यतोऽग्रे किंवदिति गम्यम् ।।
(टि०) वाध्यमानत्वादिति अमेदे सति मेदभणनप्रमाणवाधः ।
६१४ किञ्च, ममात्मेति मत्प्रत्ययविषयाद् भेदेनात्मज्ञानं. बाध्यमानत्वाद् भ्रान्तं · भवतु, शरीरभेदज्ञानं तु कस्माद् भ्रान्तम् ?, न ह्येकत्र केशादिज्ञानस्य भ्रान्तत्वे सर्वत्र भ्रान्तत्वं युक्तम् , भ्रान्ताऽभ्रान्तविशेषाभावप्रसङ्गात् । ततः प्रत्यक्षादात्मा सिद्धि. सौधमध्यमध्यासामास । - $૧૪ (વળી મમ અને આત્મા અભિન્ન હોવા છતાં “મમાત્મા એમ પ્રત્યયથી જે ભેદજ્ઞાન થાય છે તે બાધિત હોવાથી ભલે ભ્રાન્ત હેય પણ “મમ શરીરમ આ પ્રત્યયથી થતું શરીરના ભેદનું જ્ઞાન ભ્રાન્ત કઈ રીતે થાય? અર્થાત ન થાય. કેઈ એક સ્થળે કેશાદિ જ્ઞાન ભ્રાન્ત થાય તેથી સર્વ સ્થળે જ્ઞાનને ભ્રાન્ત કહેવું - એ ગ્ય નથી. કારણ કે, તેથી ભ્રાન્તત્વને ભેદ રહેશે નહિ. માટે આત્મા પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધિરૂપ મહેલના મધ્યમાં આશ્રિત થયે, અર્થાત તમને માન્ય પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ.
(पं०) मत्प्रत्ययविपयाद भेदेनेति मौलिकयात्मनः सकाशाद्भिन्नमात्मान्तरं स्थापयतीति भावः । आत्मज्ञानमिति इतरात्मज्ञानं न त्वात्मन इत्यादि परः ।।
१५ नन्वात्मनः किं रूपं यत् प्रत्यक्षेण साक्षास्क्रियते ? । यद्येवम् , सुखादे. रपि किं रूपं यद् मानसप्रत्यक्षसमधिगम्य मिष्यते ? । नन्वानन्दादिस्वभावं प्रसिद्धमेव . रूपं सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु भवान् ।