________________
ઉદ્દ
વામિમતાદામાવનિરાસ !
[ ૭.૧ (૪) સાધકને અભાવ હોવાથી અલ્ટને અભાવ છે એમ કહી અને અભાવ સિદ્ધ કરી શકશો નહિ, કારણ કે અષ્ટ(કર્મ)ના સાધન આગમ અને અનુમાન પ્રમાણે તે છે જ, અને તે બન્નેનું પ્રામાણ્ય પ્રથમ સિદ્ધ થઈ ચૂકયું , જ છે, અને કહ્યું પણ છે કે
શુભ અધ્યવસાય પુણ્યરૂપ અદષ્ટનું અને અશુભ અધ્યવસાય પાપરૂપ અદષ્ટનું કારણ છે. આ પ્રમાણે અષ્ટનું સાધક આગમપ્રમાણ જાણવું. અને અદષ્ટની સિદ્ધિ માટે અનુમાનપ્રયોગ આ પ્રમાણે-બધાં દૃશ્ય કારણે સમાન હોવા છતાં કાર્યમાં જે કંઈ વિશેષ જોવામાં આવે છે, તેનું કઈ કારણ હોવું જોઈએ, કારણ કે કે તે કાર્યરૂપ છે. કુંભની જેમ. “સાધ્વી (ઉત્તમ કુલીન) સ્ત્રીને સાથે જન્મેલા બે પુત્રોના વીર્ય (પરાક્રમ), વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સંપત્તિ વિગેરેમાં વિશેષતા દેખાય છે. અને આ વિશેષતા વિશિષ્ટ અદષ્ટરૂપ કારણ વિના હતી કે નથી. આ પ્રકરણ અંગે શ્રી. જિનભદ્ર ક્ષમાશ્રમણગણીનું કથન છે કે–
હે ગૌતમ સમાન સાધને (કારણે) હોવા છતાં ફલ-કાર્યમાં જે વિશેષ જેવાય છે તે વિશેષ કાર્યરૂપ હોવાથી કારણ વિના હોતે નથી, ઘટની જેમ, અને તે કારણ એ જ કર્મ છે.
(५०) तत्प्रसाधकयोरिति पुण्यापुण्यनिश्चायकयोः ।
(टि.) जो तुल्लसाहणाणमित्यादि तुल्यसाधनानामेकमातृपितृकाणामेकवेलासमुद्भूतानां समानग्रहगोचराणां सदृशलक्षणसम्पूर्णानां पुरुपाणां फले विभवलाभदारिद्यलक्षणे यो विशेषः । एकस्योत्तमा विभूतिरपरस्य मध्यमा अन्यस्य दारित्र्यम् । सविशेषो हेतुं विना न भवति कार्यत्वात् । हे गौतम ! घटवत् । स तस्य पुरुपस्य घटस्य च कहेतुः । एककुलालचक्रचीवरदवरक हेतवोऽपि कलशा घृतमधुजलमद्याधाराः कर्मवशाद् विभिन्नपरिणामभाजो भवन्ति ।
अथ यथैकप्रदेशसंभवानामपि बदरीकण्टकानां कौटिल्याजवादिविशेषः यथा ... वैकसरसीसंभूतानामपि पङ्कजानां नीलधवलपाटलपीतशतपत्रसहस्रपत्रादिर्भेदः; तथा शरीरिणामपि स्वभावादेवाऽयं विशेपो भविष्यति, तदशस्यम् । कण्टकपङ्कजादीना- ... मपि प्राणित्वेन परेपां प्रसिद्धेस्तदृष्टान्तावष्टम्भस्य दुष्टत्वात् आहारक्षतरोहदोहदा- ' दिना वनस्पतीनामपि प्राणित्वेन तैः प्रसाधनात् । - નાસ્તિક–એક જ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા બોરડીના કાંટાઓમાં વક્રતા અને સરળતારૂપ ભેદ, અથવા એક જ સરોવરમાં ઉત્પન્ન થયેલા કમલામાં નીલ, સફેદ, ગુલાબી, પીત વગેરે રંગેનો ભેદ તથા શતપત્ર, સહસ્ત્રપત્ર આદિની ભેદ જેમ સ્વભાવથી થાય છે તેમ માં રહેલ ભેદ-વિશેષતા પણ સ્વાભાવથી જ થશે.
જૈન–આ કથન સ્તુત્ય નથી કારણ કે પર (જૈન)માં કાંટા, કમલ વગેરે પ્રાણી (જીવ) તરીકે પ્રસિદ્ધ છે, માટે તેના દષ્ટાન્તનું આલમ્બન દૂષિત છે. આહાર, છેદ થયા પછી તેનું ભરાઈ જવું, દેહદ-ઈરછા થવી વગેરે કારણોને લઈને જેના- ' એ વનસ્પતિને પ્રાણી તરીકે સિદ્ધ કરેલ છે. ' ' ''