________________
- ૭.૧૬].
- ગ્રામિતાદામાવનિરા - જેન–તમારા આ બધા કથનને ઉત્તર આ પ્રમાણે છે. તમે જણાવેલ અદષ્ટના નિમિત્ત વિષેના ત્રણે વિકલ્પો અમે સ્વીકારીએ જ છીએ. જીવને પૂર્વના અન્ય અદષ્ટને કારણે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, અને તેથી તે પ્રાણોના નાશની કિયા હિંસા) કરીને કર્મવડે બંધાય છે, અને એમ માનવામાં તમે જણાવેલ અનવસ્થા
એ કાંઈ દુષણ નહિ થાય, કારણ કે, મૂલને ક્ષય કરનારી અનવસ્થા હોય તે જ તે દરૂપ બને છે, પરંતુ બીજ અને અંકુરાની પરંપરાની જેમ કર્મની પરંપરા પણ અનાદિ છે, એમ અમે માનીએ છીએ તેથી એ અનવસ્થા મૂલન ક્ષય કરનારી નથી,
બીજા પક્ષમાં તમે કહ્યું કે, કેઈને કમને અભાવ નહિ થાય, તે ભલે કમને અભાવ ન થાય, પરંતુ તેથી અદષ્ટ-કર્મ તે સિદ્ધ થયું જ અને આગળ ઉપર મુક્તિવાદમાં કમને અભાવ પણ સિદ્ધ કરવામાં આવશે.
ત્રીજા પક્ષમાં તમે એ હિંસાવાન ને સમૃદ્ધિની પ્રાપ્તિ અને જિનપૂજાદિ કરનારને દારિદ્રયની પ્રાપ્તિ કહી તે અનુક્રમે પૂર્વોપાર્જિત પાપાનુબંધી પુણ્ય(એવા પુણ્યનો ઉદય કે જેથી પાપ બંધાય) અને પુણ્યાનુબંધી પાપ (એવા પાપ નો ઉદય કે જેથી પુણ્ય બંધાય)નું ફલ જાણવું, પણ તે હિંસા અને જિનપૂજાદિ કિયાથી ઉપાર્જિત કર્મ તે જન્માક્તર (ભવાન્તર)માં પિતાનું ફળ આપશે જ. માટે અહીં નિયત કાર્યકારણભાવમાં વ્યભિચાર નથી. એટલે કે પુણ્યથી સુખ અને પાપથી દુઃખ એમાં વ્યભિચાર નથી. . (પં) કુરિવારે તો ચિત્ર તમઃ જમાવટ
(टि.) तत्सन्तानस्येति वीजाइरसन्तानस्य । तदभावोऽपीति कर्माभावोऽपि । तक्रियोपात्तमिति इदं भवपुण्यपापादिमियोपर्जितम् ।।
साधकामावादपि नाऽदृष्टाभावः, प्राक्प्रसाधितप्रामाण्ययोरागमाऽनुमानयोस्तत्प्रसाधकयोर्भावात् । तथा च 'शुभः पुण्यस्य' [तत्वा० ६.३] 'अशुभः पापस्य' तत्त्वा० ६.४] इत्यागमः । अनुमानं तु तुल्यसाधनानां कार्ये विशेषः सहेतुकः, कार्यत्वात् कुम्भवत् ।
“ સાથીયુતચોર્યોસુવ્યક્રમનો | - વિશેષ વિજ્ઞાનવૈરાચારો સંપામ્ III”
. न चायं विशेषो विशिष्टमदृष्टकारणमन्तरेण । .. यदूचुर्जिनभद्रगणिक्षमाश्रमणमिश्राः
'जो तुल्लसाहणाणं फले विसेसो ण सो विणा हेउं ।
कज्जत्तणओ गोयम ! घडोव्व हेऊ य से कम्मं ॥१॥ १ यस्तुल्यसाधनानां फले विशेषो न स विना हेतुम् । ( શાર્ચસ્વત, નૌતમ ! ઘર રૂવ હેતુસર સ જર્મ ના