________________
9
चार्वाकाभिमतादृष्टाभावनिरासः। [૭, ૧૬ प्रहाणकारिणां कपटघटनापटीयसां पितृमातृमित्रपुत्रादिद्रोहिणामपि केपांचिच्चपलचारचामरश्वेतातपत्रपात्रपार्थिवश्रीदर्शनात् , जिनपतिपदपहजपूजापरायणानां निखिलप्राणिपरम्पराऽपारकरुणाकूपाराणामपि केपांचिदनेकोपद्रवदारिद्रयमुद्राक्रान्तत्वाऽऽलोकनादिति ।
નાસ્તિક–હિ જેને! સૂકમ વિચારથી અષ્ટ કઈ રીતે સિદ્ધ થશે? અર્થાત વિચાર કરીએ તે તે સિદ્ધ થતું નથી, તે આ પ્રમાણે–અદણ શું નિમિત્ત રહિત : (કારણ વિનાનું) છે કે નિમિત્તવાળું ? નિમિત્ત રહિત તે હેય નહિ, કારણ કે .
જે નિમિત્ત રહિત હોય તે કાંતે સદૈવ સત હોય અથવા સદૈવ અસતું હાય.. કહ્યું પણ છે કે, “અન્ય હેતુની અપેક્ષા ન હોય તે સદાને માટે સત્તા અથવા અસત્તાને પ્રસંગ આવશે.”
અદષ્ટ સનિમિત્તક છે એ બીજા પક્ષમાં પ્રશ્ન છે કે તેનું નિમિત્ત અન્ય અદષ્ટ છે? કે રાગ કૅપની કાલિમા છે? કે હિંસાદિ ક્રિયા છે? અન્ય અને માનવામાં અનવસ્થા દેવ આવશે. બીજા વિકલ્પમાં કદી પણ કઈને કમને અભાવ નહિ થાય, કારણ કે અદૃષ્ટના હેતુભૂત રાગ-દેવની કાલિમા સર્વસંસારી- . ઓને હોય છે. ત્રીજો પક્ષ પણ યુક્તિસંગત નથી, કારણ કે પાપની હેતુ , ભૂત હિંસા અને પુણ્યની હેતુભૂત અહંતપૂદિ ક્રિયાઓમાં વ્યભિચાર છે. તે આ પ્રમાણે–રાંક પશુઓના સમુદાયના પ્રાર્થના નાશ કરનારા, કપટ રચનામાં કુશળ,' ' પિતા માતા મિત્ર પુત્ર વિગેરેનો દ્રોહ કરનારા હોય છતાં પણ કેટલાક વઝાતા સુંદર ચામર અને સ્વૈત છત્રથી યુક્ત રાજ્યલક્ષ્મી ભોગવે છે, જ્યારે જિનેશ્વરના ચરણકમળની પૂજા કરવામાં તત્પર, સમસ્ત પ્રાણી સમુદાયને વિષે અત્યંત કરુણાના સમુદ્ર હોય તેવા પણ કેટલાક અનેક ઉપદ્રવ અને દારિદ્રયથી યુક્ત જોવાય છે.
(पं०) ननु कथमित्यादि नास्तिकः । सत्त्वासत्त्वयोःप्रसङ्गादित्यतो यत इति गम्यम् ।
(टि.) तदिति अदृष्टम् । नित्यं सत्त्वमित्यादि। यतोरिति कारणवर्जितस्य । अन्येति अपेक्षातो भावानां कादाचित्कसम्भवः। तद्धेतोरिति भदृष्टकर्मकारणस्य । . .
अत्र व्रमः-पक्षत्रयमप्येतत् कक्षीक्रियत एव । प्राच्याऽदृष्टान्तरवशगो हि प्राणी राग-द्वेपादिना प्राणव्यपरोपणादि कुर्वाणः कर्मणा वध्यते । न च प्रथमपक्षेऽनवस्था दोस्थ्याय, मूलक्षयकरत्वाभावाद् , वीजाङ्कुरादिसन्तानवत् तत्सन्तानस्याऽनादित्वेनेष्टः .. त्वात् । द्वितीयेऽपि यदि कस्यापि कर्माभावो न भवेद् मा भूत् , सिद्धं तावददृष्टम् । । मुक्तिवादे तदभावोऽपि प्रसाधयिप्यते । तृतीये तु या हिंसावतोऽपि समृद्धिः, अहेत्पूजावतोऽपि दारिद्रयाऽऽतिः; सा क्रमेण प्रागुपात्तस्य पापानुबन्धिनः पुण्यस्य, पुण्यानुब-.. न्धिनः पापस्य च फलम् । तत्कियोपात्तं तु कर्म जन्मान्तरे फलिष्यतीति नाऽत्र नियतकार्यकारणभावव्यभिचारः।