________________
७.५५ ] ..... चौद्धाभितात्मक्षणिकतानिरासः । - જેને–તે પછી તમારે જ્ઞાનનું ઉપાદાન કારણ પણ વિજાતીય સ્વરૂપવાળું - ગર્ભગત શરીર જ માનવું અને (સમાન જાતીય સવરૂપવાળું) જન્માક્તરનું જ્ઞાન
ક૯૫વું જોઈએ નહિ; કારણ કે, તમારે તે જેવું દેખાતું હોય તેવું જ ઉપાદાન
કારણે માનવું જોઈએ. જો એમ ન માને તે ધૂમશબ્દ વગેરેમાં પણ અનાદિ - સંતાનની કલ્પના કરવી પડશે, અર્થાતું, તેમાં પણ તમે વિજાતીય ઉપાદાન માની
શકશે નહિ, આ રીતે તમે એ જણાવેલ સંતાન ઘટતું ન હોવાથી જે ક્ષણે
અનુભવ કરેલ હોય તેથી બીજી ભિન્ન ક્ષણને થતા સ્મરણાદિની વ્યવસ્થા બની - શક્તી નથી. અને વળી, પરલેક પણ સિદ્ધ થઈ શકતો નથી, કારણકે પરલોકમાં - ગમન કરનાર જ કેઈ સંભવ નથી.
. (६०) किं चेत्यादि सूरिः । शकयते वक्तुमिति भवन्मते । अनादिः सन्तानः कल्पनीय इति न च कल्पते भवता । परेपामिति भवताम् ।। - (टि.) किञ्च धूमेत्यादि । तेषामिति धूमशब्दादीनाम् । परलोकेति परलोकहानिर्भवतः स्वागमविरुद्धता च मोक्षस्यागमप्रत तत्वात् । निरोधो. मोक्ष उच्यते इतिवचनात् । ' यदुक्तम् -- भग्नं मारबलं येन निर्जितं भवपञ्जरम् ।
. निर्वाणपदमारूढं तं वुद्धं प्रणमाम्यहम् ॥ १॥ ... परलोकिन इति आत्मनोऽभावात् ।
विज्ञानं वेदना संज्ञा संस्कारों रूपमेव च । सौगतानां मते ह्यात्मा न चान्यः परिकल्पितः ॥१॥ स्थिरभावस्थचैतन्यं तदेवात्मा निगद्यते ।।
चिन्ताविकल्पकल्लोलं मानसं चललक्षणम् ॥ २॥ - .६१९ सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतप्रणाशौ पराक्रियेते ? येन
हि ज्ञानेन चैत्यवन्दनादिकर्म कृतम् , तस्य विनाशाद् न तत्फलोपभोगः, यस्य च फलोपभोगः, तेन न तत् कर्म कृतमिति । .
$૧૯ અથવા ઘડીભર પરલેક માને તે પણ જે જ્ઞાનથી ચૈત્યવંદનાદિ કર્મ કર્યું તે જ્ઞાન નાશ પામવાથી તેને કરેલ કર્મને ઉપભોગ નથી, અને જે કર્મને ફલને ઉપભેગ કરે છે તેણે કર્મ કરેલ નથી એ પ્રમાણે “અકૃતનો અભ્યાગમ
અને કૃતને નાશ” એ દેષનું નિરાકરણ કઈ રીતે થશે ? .. (पं०) पराक्रियेते इत्यतोऽये किमितीति गम्यम् । तत् कर्मति चैत्यवन्दनादि कर्म।
- (टि०) सत्यपीति परलोकाशीकारे । अकृतसुकृतदुष्कृतपरिणामरूपं सुखं दुःखं या उपतिष्ठन् सुगतपदाराधनोपार्जितसुकृतपरिणतिरूपं सुखं विनश्यत् केन वार्येत । तस्येति ज्ञानस्य । तत्फलेत ज्ञानफलोपभुक्तिः । यस्येति ज्ञानस्य ! तेनेति ज्ञानेन ।
.... १२० अथ नायं दोपः, कार्यकारणभावस्य नियामकत्वात् , अनादिप्रबन्धप्रवृत्तो . हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । स च सन्तान इत्युच्यते, तद्वशात्