________________
૮
પૂવૅત્તાવારૂavg[ ! [ ૭ ક. तवापि यद्येवमभिप्रेतः सन्तानस्तदा कथं न शिष्याचार्यबुद्धीनामेकसन्तानत्वम् ।। न ह्यासां समानजातीयत्वं कार्यकारणभावो वा नास्ति, ततः शिष्यस्य चिरव्यवहिता अपि बुद्धयः पारम्पर्येण कारणमिति तदनुभूतेऽप्यर्थे यथा स्मृतिर्भवति तथोपाध्यायबुद्धयोऽपि जन्मप्रभृत्युत्पन्नाः पारम्पर्येण कारणमिति तदनुभूतेऽप्यर्थे स्मृतिर्भवेत् ।
વળી, લેકમાં તે સમાનજાતિમાં જ્યાં કાર્યકારણભાવ હોય ત્યાં સંતાન , શબ્દને વ્યવહાર થાય છે. જેમકે બ્રાહ્મણ સંતાન, અને એવા સંતાનની પ્રસિ : દ્વિથી શબ્દ, પ્રદીપ વગેરેમાં શબ્દસંતાન, પ્રદીપસંતાન એમ સંતાન શબ્દને .
વ્યવહાર અમે કરીએ છીએ. જે તમને પણ આ જ સંતાન ઈષ્ટ હોય તે પછી શિષ્ય અને આચાર્ય બુદ્ધિઓમાં પણ એક સંતાનત્વ કેમ નહિ થાય ? અર્થાત્ થશે જ. કારણ કે એમાં પણ સમાન જાતીયતા કે કાર્ય–કારણભાવ નથી એમ તે નથી, એટલે શિષ્યની પિતાની લાંબાગાળાના અંતરવાળી બુદ્ધિપરંપરાથી કારણ હેવાથી જેમ તેણે અનુભવેલી વસ્તુની સ્મૃતિનું કારણ બને છે તેમ આચાર્યની બુદ્ધિ પણ જન્મથી માંડીને પરંપરાથી શિષ્યની બુદ્ધિમાં કારણ છે જ તે આચાર્યો . અનુભવેલનું સ્મરણ શિષ્યને થવું જોઈએ.
(६०) पारम्पर्यण कारणमिति शिष्यबुद्धीनाम् । तदनुभूते इति उपाध्यायबुद्धघनुभूते । .. स्मृतिर्भवेदिति न च भवति । __ (टि०) तदनुभूतेऽपीति शिष्यानुभूतेऽपि । तदनुभूतेऽपि इति आचार्यानुभूते ।
किञ्च, धूमशब्दादीनामुपादानकारणं विनैवोत्पत्तिस्तव स्याद् , न हि तेषामप्यनादिप्रबन्धेन समानजातीयं कारणमस्तीति शक्यते वक्तुम् , तथा च ज्ञानस्यापि गर्भादावनुपादानवोत्पत्तिः स्यादिति परलोकाभावः । अथ धूमशब्दादीनां विजातीयमप्यु- . . . . पादानमिष्यते, एवं तर्हि ज्ञानस्याप्युपादानं गर्भशरीरमेवास्तु न जन्मान्तरज्ञानं कल्पनी-... यम् , यथादर्शनं ह्युपादानमिष्टम् , अन्यथा धूमशब्दादीनामप्यनादिः सन्तानः । कल्पनीयः स्यादिति संतानाघटनाद् न परेषां स्मृत्यादिव्यवस्था, नापि परलोकः . कोऽपि प्रसिद्धिपद्धतिं दधाति, परलोकिनः कस्यचिदसंभवात् । . ....
વળી, તમારા મતે છૂમ શબ્દ વગેરેની ઉપાદાન કારણ વિના જ ઉત્પત્તિની .. પ્રસંગ આવશે, કારણ કે, ધૂમ શબ્દ વગેરેની ઉત્પત્તિમાં અનાદિ પ્રબંધ (પ્રવાહી): વાળું સમાનતીય કારણ છે, એમ તે તમે કહી શકશે નહિ અને તેમ થતા ધૂમશબ્દ વગેરેની ઉપાદાન કારણ વિના ઉત્પત્તિ (થતાં) ગર્ભાદિમાં પણ ઉપદાન કારણ વિના જ જ્ઞાનની ઉત્પત્તિ થઈ જશે અને એ રીતે તે પરલેકની અભાવ થશે, અર્થાત્ ગર્ભાદિમાં થતા જ્ઞાનની ઉત્પત્તિમાં પૂર્વજન્મનું જ્ઞાન ઉપાદાન કરણરૂપ ન હોવાથી પરલોકનો અભાવ થયે.
બૌદ્ધ–અમે મશબ્દ વગેરેની ઉત્પત્તિમાં વિજાતીયને પણ ઉપાદાન કારણ માનીએ છીએ.