________________
७. ५५]
भूतचैतन्यवादखण्डनम् ।
४७
તા સ તાની-ક્ષણુપર‘પરા-અને આ સંતાન એ એમાં કઈ પણ વિશેષ ન હવાથી સરખા થઈ ગયા. અર્થાત્ ક્ષણિક પૂ`બુદ્ધિથી ઉત્તરબુદ્ધિમાં અન્યત્વને કારણે સ્મરણાદિ થતાં નથી તેમ ક્ષણિક સંતાનમાં પણુ સ્મરણાદિ સિદ્ધ નહિ થાય, એટલે એક ચારથી ડરીને બીજા ચારના શરણને સ્વીકારવાથી શું લાભ થશે ? અર્થાત્ કંઈ પણ લાભ નહિ થાય અને પોતાના પારમાર્થિક સત્સ્વરૂપને પ્રકટ કરનાર સતાનને અર્થાત્ પારમાર્થિક સંતાનને સ્થિર માનવામાં આવે તે ભાઈ ! એ પવિત્ર કથનથી સ્થિર સ્વરૂપ પરલેાકી આત્માની સિદ્ધિ થવાથી તમે અમૃતનુ પાન કરે, તમારા મુખમાં સાકર.
(प०) 'स्थिरमथ सन्तानम्' इत्यादि पद्ये । स्थिरवपुष इति आत्मलक्षणस्य ।
. (टि०) अथ नायमित्यादि । भेदाभेदेति सन्तानिनः सकाशात् सन्तानो भिन्नोऽभिन्नो वां भिन्नश्चेत् सन्तानसंन्तानिनोः सम्बन्धासम्भवात् न स्मृतिः संगच्छते । अभिन्नश्चेत् सन्तान एव सन्तान्येव वा सन्तान्यभावे निराधारायाः स्मृतेरसम्भवः । सन्तानाभावे लाभमिच्छतो मूलोच्छेदः समजनि, सन्तानाभावे प्रथमज्ञानस्याप्यभावात् । तस्येति सन्तानस्य । तस्येति सन्तानस्य । असाविति सन्तानः । तदेवेति अपारमार्थिकत्वमेव न किञ्चिदित्यर्थः । अयमिति सन्तानः । अनेनेति सन्तानेन किं प्रयोजनम् । स्तेनेति चौरभयातुरस्य अपरचौरशरणस्वीकरणं कारयतीत्येवंशीलः तेन ।
उपादानोपादेयभावप्रबन्धेन प्रवर्त्तमानः कार्यकारणभाव एव सन्तान इति चेत् । तदवद्यम्, मविष्वग्भावादिसंबन्धविशेषाभावे कारणत्वमात्रा विशेषादुपादानेतरविभागानुपपत्तेः । सन्तानजनकं यत् तदुपादानमिति चेत्, न, इतरेतराश्रयत्वप्रसङ्गात् - सन्तानजनकत्वेनोपादानकारणत्वम्, उपादानकारणजन्यत्वेन च सन्तानत्वमिति ।
मौद्ध-उपादान-ब्याहेयभावना अमन्ध (प्रवाह) थी प्रवर्ततो अर्थ अर लाव 'संतान छे..
જૈન—તમારું આ કથન પણ દૂષિત છે, કારણ કે જો તાદાત્મ્યાદિ સબંધ માનવામાં ન આવે તે કારણરૂપે બધા કારણેા સમાન હોવાથી ખીજા કારણા અને ઉપાદાન કારણમાં કશી વિશેષતા રહેશે નહિ.
બૌદ્ધ—જે સંતાનજનક હાય તે ઉપાદાન કારણ કહેવાય છે, એટલે કે ઉપાદન કારણની અન્ય કારણથી આ વિશેષતા છે.
જૈન—આ કથન નિર્દોષ નથી, કારણ કે સ ંતાનને ઉત્પન્ન કરે તે ઉપાદાન કારણ કહેવાય, અને ઉપાદાન કારણથી જન્ય હાય તે સતાન, એમ પરસ્પરાશ્રય દોષ આવશે.
(१०) अविष्वग्भावादि सम्बन्धविशेषाभावे इति सम्बन्धस्य द्विष्ठत्वात् । उपादानेतर विभागानुपपत्तेरित्यत्र इतरत अनुपादानम् ।
(टि०) अविष्वग्भावेति कथञ्चित्तादात्म्यादिषष्ठयर्थाविशेषे । इतरेति सहकारिकारणम् । लोके तु समानजातीयानां कार्यकारणभावे संतानव्यवहारः, तद्यथा - ब्राह्मण'सन्तान इति, तत्प्रसिद्ध्या चास्माभिरपि शब्दप्रदीपादिषु सन्तानव्यवहारः क्रियते,