________________
वौद्धाभिमतात्मक्षणिकतानिरासः ।
।७.५५ ...
सर्वो व्यवहारः संगच्छते नित्यस्त्वात्माऽभ्युपगम्यमानो यदि सुखादिजन्मना, विकृतिम नुभवति तदयमनित्य एव चर्मादिवदुक्तः स्यात् , निर्विकारकत्वे तु सताऽसता वा ..... सुखदुःखादिना कर्मफलेन कस्तस्य विशेषः !, इति कर्मवैफल्यमेव । तदुक्तम्---
"वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् ? । चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्समः" ॥ १ ॥ इति
तस्मात् त्यज्यतामेष मूर्धाभिषिक्तः प्रथमो मोह आत्मग्रहो नाम, तन्निवृत्ता-... वात्मीयग्रहोऽपि विरंस्यति-अहमेव न, किं मम ? इति । तदिदमहंकारममकारप्रन्थिप्रहाणेन नैरात्म्यदर्शनमेव निर्वाणद्वारम्, अन्यथा कौतस्कुती निर्वाणवार्ताऽपि !
ફર૦ બૌદ્ધ–કાર્ય-કારણભાવ નિયામક હોવાથી આ દેષ નહિ આવે, કારણ . કે, જ્ઞાનેને હેતુ ફલભાવ (કાર્ય-કારણભાવ)ને પ્રવાહ અનાદિ પરંપરાવાળો છે અને તે (કાર્યકારણુભાવ) જ સંતાન કહેવાય છે તેનાથી વ્યવહાર સંગત થાય છે.
વળી, આત્માને નિત્ય માને તે તે જે સુખ-દુ:ખાદિની ઉત્પત્તિથી વિકાર અનુભવે તે તે ચામડીની જેમ અનિત્ય (ક્ષણિક) થઈ જશે, અને જે તે નિર્વિ કાર જ રહેતું હોય તે કર્મને ફલરૂપ સુખ-દુઃખાદિ હોય કે ન હોય તે સરખું જ છે, તેમાં કશી વિશેષતા થશે નહિ, એટલે કર્મ નિષ્ફળ જ થઈ જશે. કહ્યું પણ છે –
વરસાદ અને તડકાથી આકાશને શું ફળ ? અર્થાત નિર્વિકાર આકાશમાં જ આ બનેનું કંઈ પણ ફલ-અસર નથી અને ચામડામાં આ બન્નેનું વિકારરૂપ ફલ જોવાય છે. તે ચમડાની જેમ આત્માને કર્મફલદ્વારા વિકાર પામનાર માનશો . તે ચામડાની જેમ આત્મા પણ અનિત્ય (ક્ષણિક) થશે. અને આકાશની જેમ નિર્વિકાર માનશે તે ફળની અસર થશે નહિ, માટે આત્મહ નામના આ મુખ્ય મહરાજને ત્યાગ કરો, એટલે આત્મીયગ્રહ (મમત્વ) પણ વિરામ પામી જશે (અર્થાત મમત્વને અભાવ થશે. કારણ કે, જ્યાં ' (હું) નથી ત્યાં (મારુ)... તે ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય, એ રીતે આ અહંકાર અને મમકારની ગાંઠના નાશથી જે નિરામ્યદર્શન (આત્માના અભાવનું દર્શન) એ જ નિવોણે હાર મોક્ષમાર્ગ છે એમ સમજવું. જો એમ નહિ માને તે (નૈરાગ્યદર્શન નહિ માને તે) નિર્વાણુ માર્ગની વાર્તા પણ ક્યાંથી સંભાવશે ? અર્થાતુ નહિ.” સંભવે.
(५०) सुखादिजन्मनेति सुखाद्युत्पत्त्या। खतुल्यश्चेदसत्सम इत्यत्र असत्फल इति ... पाठान्तरम् ।
(६०) तस्मादित्यादि अहो जैनाः। तन्निवृत्ताविति आत्मग्रहनिवृत्तौ । विरंस्थतीत्यतोऽन रुथमिति गम्यम् ।