________________
૩૬
'
'
1
'
‘ ભાઈસાખ ! હું ગુરુજી પાસે કયાં આવુ ? મે' તે તમને આપેલા છે. માટે મહેરમાની કરીને દઈ દ્યો. મારા લાડવે. મમણુને લાડવાને એવા તે લેાલ લાગ્યું છે કે સાધુએ એ લેાલના ભયંકર પરિણામ અને દાનના અઢળક લાભ સમજાવ્યા છતા ન માન્યું ત્યારે સાધુ નીચે મેસી એને વાતમાં રાખી કપડાંની અંદર હાથ ઘાલી લાડવા નીચે ધૂળ-ભેગા ચેાળી નાખ્યા, ઊભા થઈ કહે છે કે હવે તમે જાએ દીધેલા દાનની અહુ અનુમેાદના કરો. પુણ્યલાભ ઘણા વધી જશે ' પેલે કહે ના મહારાજ! મને લાડવા ઘો’‘તેા જુએ, આ ધૂળમાં ભળેલા છે, તમે જાણા, ' મમ્મણ લેાભની વૃદ્ધિમાં શેક કરતા કરતા પા! ગયે; દાનથી જખરદસ્ત પુણ્ય ઊભું કરેલું, તેમાંથી ઘણું માળી નાખ્યુ. વધારામાં બાકીના પુણ્યામૃતમાં મેાહના ઝેરી કણિયારૂપી પાપાનુબંધ નાખ્યા પરિણામે ખીજા ભવમાં મસ્મણુ શેઠ થયા. રત્ન જડેલા સેાનાના મળદિયા જેટલુ અઢળક ધન મેળવવા છતા પેલા પાપાનુખ ધથી અત્યંત મમતા રહી! એને ધન ભેગુ' કરતા માલ મફત કે સસ્તા યા વધુ ન મળવા વગેરેને ભારે શાક થતા, મેળવવાની લેાભરત રહેતી, અને માત્ર તેલને ચેાળા ખાવાની ભારે કૃપણુતા રહી. ઇત્યાદિ તામસ ભાવથી મરીને સાતમી નરકે ગયેા.
એવા અનતા પામરા મરીને સાતમી નરકે ગયા. દાટેલા નિધાન ત્યાને ત્યાં પડી રહ્યા, અને લેાભ-લાભતિવશ જીવાને અનેક ભવામાં ભ્રમણુ, કપામણ, છૂંદામણુ ચાવત્ એકેન્દ્રિયકાયમાં અસ`ખ્ય કે અનંતકાળની કેદ મળી.