________________
૩૦
ઉદારની વિચારણું –
સામો જીવ પણ મારી માફક એક સંસારી જીવ છે, કર્મથી કચરાચેલે છે. એની તો બિચારાની દયા જ ખાવી રહી, એના પર ગુસ્સે શું કરો ? ગુસ્સે થાય તે આખા જગતને પડનારી એ કર્મસત્તા અને મોહના અંધાયા પર થાઓ. બાકી એ જીવને તો સદ્દબુદ્ધિ મળે. એ બિચારો ભૂલ, કષાય અને દુષ્કૃત્યથી બચ; બિચારે દુર્ગતિના દુઃખમા ન ફસાઓ. એનું ભલું થાઓ” આવી કરુણા–મિત્રભાવ રાખવો જોઈએ. નિર્દયતા અને ઢષ રાખવાથી ધર્મની સગાઈ નહિ થાય.” જ્યાં આ વિચાર જ નહિ ત્યાં એ સુદ્રતાવશ ધર્મ આવે જ કયાંથી? વ તવાતમાં “હું ” પદ આવે, હું જ કાક છું. બીજા કુછ નહિ”—એ ગર્વ રહે. યેનકેન પ્રકારે મને મનગમતું મળવું એઈએ. હું સારો લાગું ..” એવી તુચ્છતામાં બડાઈ હાકવી, જુઠાં બલવા, નિંદા કરવી, વગેરે દુર્ગણે ઘર જ ઘાલી બેઠા હોય. એમ તુચ્છ સ્વાર્થમા બીજાનું વટાઈ જાય એની ચિંતા નહિ. ધન આદિના લેભે બીજાને કચરવામાં સંકેચ નહિ! માયા–પિલિસી હૃદયમાં રમતી, અને વર્તનમા વણાયેલી ! આત્મહિતકર દાન–શીલ–તપ વગેરેની સાધના કડવી લાગે. આ બધા ક્ષુદ્રતાનાં પરિણામે છે વળી જરૂર પડયે પિતાને દાનની ટીપમાં લખાવવું પડશે એ ભયથી “આ ટીપ ને આ કામની જરૂર જ શી છે?” એમ કરીને આખું જ ઉડાવવાની વાત! તેમાં બીજાઓના દાન પણ ઊડી જાય એટલી હદની ચેષ્ટા મુદ્ર હૃદયમાંથી ઊઠે છે. દિલ જે મુદ્ર ન હોય, ઉદાર હોય, તે તો આત્મહિતકારી અને જગતહિતકારી દાનાદિધર્મ પ્રત્યે ચાહના
ma