________________
૨૮
છે. પરંતુ ક્ષુદ્રતાવશ પર્વતે એ કબુલ્યું નહિ, તેમ ખાનગીમાં એની માતાના કહેવા છતાંય ન માન્યું, અને એ અર્થમાં વસુરાજાની સાક્ષી લેવાનું નક્કી કર્યું. માતાએ પણ પુત્રહવશ વસુને ખાનગીમાં પહેલેથી પર્વતને પક્ષ કરવા ભેળ. વસુએ જૂઠી સાક્ષી આપતાં ભવનદેવતાએ એને તરત નીચે પટક્યો, એ મરીને નરકમાં ગયે ! પર્વતને લોકમાં ફિટકાર થવાથી ત્યાંથી ભાગ્યે, અને બહાર ઘોર હિંસાને માર્ગ પ્રવર્તાવી અંતે અધોગતિમાં પટકા ! શુદ્રના વિચાર
એક શુદ્ધતા કેવું તત્ત્વ ભૂલાવે છે ! સત્યને ઓલંઘાવે છે. અને ભયંકર હિંસાદિમાં રક્ત બનાવે છે ! ત્યાં પછી મોક્ષની દષ્ટિ જ ક્યાંથી જાગે ? માત્ર ભવને જ આનંદ હોય છે. માટે આ ક્ષુદ્રતા ટાળી ઉદાર દિલે વિચારવું જોઈએ કે, “ક્ષુદ્રતાથી તે અનંતા ભ ભમ્ય ! હવે મોક્ષ ક્યારે નિકટ કરીશું ?” કર્મને શરમ નથી. કર્મ તો મુદ્ર દિલના અતિ દારુણ પરિણામ દેખાડે છે. માટે ક્ષુદ્રતાવશ ભવવર્ધક વિષયોગ અને સ્વાર્થના તુચ્છ બહુમાન ન કરાય. ” જે માનપાનાદિ તુચ્છ સ્વાર્થ તથા ધનમાલ આદિ તુચ્છ વસ્તુના લોભ બહુ સતાવે છે, એની ન્યૂનતામાં બહુ બળાપ થાય છે, તો એ તુચ્છના બહુમાનથી હુદય મુદ્ર જ રહ્યા કરશે ! દા. ત. ઊંઘ બહુ વહાલી કરી, ત્યાં અડધી રાતે કેઈએ બારણું ઠેકી બૂમ મારી, તે જાગી જતાં શુદ્ર મનને થશે કે “ આ કોણ હરામી આ ?” પછી ભલે કદાચ પેલાને અંદર લેતાં, એ કઈ સારી વાત કરવા ઉપર, દિલ લલચાઈ જશે ખરી રીતે ક્ષુદ્રતાને બદલે ઉદાર મન