________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ્]
૪૯૩. હેતુક હોય છે, અર્થાત્ એ ભાન સત એવી ગ્યતાવસ્તુને આશ્રીને જ જન્મી શકે છે, પણ અસને લઈને નહિ. વસ્તુમાં ચોગ્યતા–અગ્યતા જેવા સ્વભાવમાં જે કાંઈ તફાવત ન હોય, તે કેમ ચાગ્યે જ વસ્તુ શોધતા જાય છે ? કેમ એગ્ય ઉપર જ કાર્યની મહેનત થાય છે? એ કાંઈ, “વસ્તુ બધી ય સરખી, માત્ર પિતાની કલ્પના અમુક પર યોગ્યતાની લગાવીને કાર્ય થાય છે.”
એવું નથી. નહિતર તો કયારેક ખરેખર એગ્ય નહિ એવી વસ્તુ પર રેગ્યતાની કલ્પના કરી કરેલી મહેનત નિષ્ફળ કેમ જાય ? કાલ્પનિક ગ્યતાની બુદ્ધિ તે ત્યાં છે જ, પછી કાર્ય કેમ ન થાય? તલમાંથી જ તેલ નીકળે છે, રેતીમાંથી નહિ; એ સૂચવે છે કે તલમાં ચોગ્યતા છે, રેતીમાં નહિ મગમાં રંધાવાની યેગ્યતા છે, કેરડુમાં નહિ, આ વસ્તુસ્થિતિ સત્ ન હોય તે કેરડુમાં આ મગ પચગ્ય છે એવી કાલેપનિક બુદ્ધિ પ્રમાણભૂત ઠરે ! એમ ગાંઠાદિ રહિત એગ્ય કાષ્ટની જેમ અગ્ય કાષ્ઠ માં પણ “આ ગાળે કાષ્ઠ મૂતિ ઘડવા માટે અયોગ્ય છે,” એવું જ્ઞાન અપ્રમાણ ઠરે ! આ બધું તે બીજે વિચાર્યું છે.
વ્યવહાર તનું અગ છે –
હવે અનુષ્ઠાનને આશ્રીને કહે છે કે આ વ્યવહારનય પણ તત્ત્વાંગ છે, એટલે કે પ્રવૃત્તિમાં મોક્ષનું એક અંગ છે. મેક્ષસાધક પુરુષાર્થમા જેમ નિશ્ચયનય એ સાધ્યદષ્ટિ રખાવે છે માટે ઉપયોગી છે, તેમ વ્યવહારનય એ પુરુષાર્થને આગળ ને આગળ વિશુદ્ધ બનાવવા દ્વારા ઉપયોગી છે. માટે કહ્યું છે કે જે વીતરાગ સર્વજ્ઞના જ સિદ્ધાંતને અનુસરતા હે, તે વ્યવહાર–નિશ્ચય બંનેને છોડતા મા. વ્યવહારનયના પણ નિર્ણયમા (અર્થાત્ વ્ય