________________
૪૮૨
[૫*ચસૂત્ર-પ
એ અસ્પૃશદ્ ગતિથી જાય છે. (ગતિની) ઉત્કૃષ્ટતાવિશેષથી આ
ગમન છે.
વિવેચનઃ—સિદ્ધોનુ' સુખ, સ્થાન, ગતિ. હવે મૂળ વિષય સિદ્ધ-અવસ્થા ઉપર આવે. (અહી· સજ્ઞદનની તુલનામાં ઈતર દશનામેાક્ષના અર્થાત્ સિદ્ધ અવસ્થાના કેવા સ્વરૂપને માને છે, તેની જરા ઝાંખી જોઈ એ,
-
મેક્ષ સ્વરૂપ અંગે દાનિક માન્યતાઓ :
ન્યાય—વૈશેષિક દર્શનવાળા આત્માનું પરિમાણ ‘વિભુ’ સદિગ્-વ્યાપી અને સ્વભાવ જ્ઞાનશૂન્ય માને છે. એટલે મેાક્ષ થતાં (૧) એને કાઈ સ્થાનમાં જવાનુ એ માનતા નથી, તેમજ (ર) મેાક્ષનુ સ્વરૂપ આત્યન્તિક દુ:ખવસ, વિશેષગુણેા છે, ઇત્યાદિ કહે છે. પરંતુ તે યુક્તિસંગત નથી. કેમકે (૧) આત્મગુણા જ્ઞાનસુખાદિ શરીરમાત્રમાં જ ઉપલબ્ધ થાય છે, તેથી આત્મા વિભુ-સર્વવ્યાપી નહિ, પણ માત્ર દેહવ્યાપી છે. વળી (૨) મેાક્ષમાં જો જ્ઞાનાદિ સવ વિશેષ ગુણેાના ઉચ્છેદ થયેા હૈાવાથી તદ્ન અભાવ છે, તે એવી મુક્તિ જડમુક્તિ થઇ ! એ શી રીતે પ્રાચ્ય બને ? કેમ જ ઈષ્ટ અને ? સુખના સર્વનાશ કેણુ ઈચ્છે ? વળી ત્યાં જો જ્ઞાનને સર્વથા અભાવ હાય તે પછી આત્માનુ ચૈતન્ય પશુ શુ રહ્યુ ? ચૈતન્ય તા એવે જ્ઞાનસ્વભાવ છે, કે જે આત્માને જડથી જુદા પાડે છે. સ્વભાવને નાશ કેમ થાય ? અને જો જ્ઞાન એ આત્મસ્વભાવ ન હોય, પરંતુ કારણેાથી ઉત્પન્ન થનારે આગ ંતુક ગુણુ હાય, તે જડમાં, દા ત. જડ ઇન્દ્રિયમાં એ કેમ ન જન્મે ? ઇંદ્રિયવિષયસ''ધ વગેરે તા ઇંદ્રિયમાં પણ